દુનિયાના સૌથી શક્તિશાળી ડ્રગ માફિયા અલ ચાપોની બ્યુટી ક્વિન પત્નીની અમેરિકામાં ધરપકડ, અલ ચાપોને મહિલાઓનો હતો નશો
જેલમાં પૂરાયેલો દુનિયાનો સૌથી શક્તિશાળી ડ્રગ માફિયા અલ ચાપો ફરી ચર્ચામાં છે. અલ ચાપોની 31 વર્ષીય પત્ની અને પૂર્વ બ્યુટી ક્વિન એમ્મા કોરોનેલ એઈસપુરોની અમેરિકામાં...