ભાજપનું ઓપરેશન લોટ્સ નાકામ, કોંગી ધારાસભ્યોએ છેલ્લે છેલ્લે પાર્ટી છોડવાનો કર્યો ઈન્કાર
કર્ણાટકમાં જેડીએસ-કોંગ્રેસની ગઠબંધન સરકારને પાડી દેવાનો ભાજપના પ્રયાસને ઝટકો લાગ્યો છે. કથિત રૂપે અસંતુષ્ટ કોંગી ધારાસભ્યોએ છેલ્લે છેલ્લે પાર્ટી છોડવાનો ઈન્કાર કર્યો છે. જેથી ભાજપનું...