ભાજપ સરકાર આવ્યા બાદ શિક્ષણ બજેટમાં થયો અનેક ગણો વધારો, જીતુ વાઘાણીએ આપ્યું મોટું નિવેદન
શિક્ષણ વિભાગની બજેટની માગણી પર ચર્ચા બાદ શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ કહ્યું કે 22 ગણું બજેટ ભાજપની સરકારમાં મળ્યું છે. વિધાનસભાના આંકડાઓ મુજબ રાજ્યમાં 18 હજારથી...