૩ લાખ વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપશે ભુપેન્દ્ર પટેલની સરકાર, એસ.ટી.બસ ફ્રી કન્સેશન પાસનો પણ મળશે લાભ
માળખાગત તેમજ ગુણવત્તાલક્ષી પ્રયોગો દ્વારા શૈક્ષણિક સ્તરને ઉચ્ચ કક્ષાએ લઇ જવા અમારી સરકાર કટિબદ્ધ છે.આપણી સંસ્કૃતિ જ્ઞાનની ઉપાસનાને વરેલી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી માર્ગદર્શન...