ખુશખબર/ બોર્ડે પલટી મારી, ધોરણ 10ની એલસીમાં પણ હવે નહીં લખાય માસ પ્રમોશન, છાત્રોને મોટી રાહત
ધો.૧૦માં માસ પ્રમોશન આપવામા આવ્યુ છે ત્યારે સરકારે અગાઉ માસ પ્રમોશનના નિયમોમાં LCમાં માસ પ્રમોશનનો ઉલ્લેખ કરવાનુ જણાવ્યુ હતુ પરંતુ ભારે વિવાદ બાદ હવે સરકારે...