શિક્ષિત બેરોજગાર માટે ખુશખબર, 6 લાખ નોકરીઓ વચ્ચે રાજ્ય સરકાર 1 લાખ તો સરકારી નોકરીઓ આપશે
પંજાબના મુખ્ય પ્રધાન કેપ્ટન અમરેન્દ્રસિંહે શુક્રવારે તેમના ફેસબુક લાઇવ કાર્યક્રમ દરમિયાન નોકરીઓ વિશે મોટી જાહેરાત કરી હતી કે નાણાકીય વર્ષ 2021-22 વચ્ચે 6 લાખ નોકરી...