સરકાર અને તેલિયા રાજાઓના મિલિભગતના કારણે જનતાનું નિકળે છે તેલ, આવી રીતે ઘટી શકે છે ખાદ્યતેલના ભાવ
આગામી તા.૨૮મીથી ઈન્ડોનેશિયાએ પામતેલની નિકાસ બંધ કરવાની જાહેરાત થતાં જ પામતેલ સહિતની તેલ બજાર ભડકે બળી છે. બીજી તરફ કોરોનાકાળથી અત્યાર સુધી પામ ખેતરોમાં કામ...