GSTV
Home » ED

Tag : ED

પી. ચીદમ્બરમ અને પુત્ર સામે તપાસ પૂર્ણ કરવા દિલ્હી કોર્ટે CBI અને EDને આપી ટાઈમલાઈન

Mansi Patel
દિલ્હીની એક કોર્ટે ગુરૂવારે ઍરટેલ-મૈક્સિસ કેસમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી પી. ચીદમ્બરમ અને તેમના પુત્ર કાર્તિ વિરુદ્ધ તપાસ પૂરી કરવા માટે સીબીઆઈ અને ઈડીને ચાર મહિનાનો...

શાહરૂખ ખાનની મુશ્કેલીઓ વધી: આ કૌભાંડમાં EDએ કરોડોની સંપત્તિ જપ્ત કરી

Bansari
ઇડીએ રોઝ વેલી પોન્ઝી સ્કીમ કેસમાં અભિનેતા શાહરૂખ ખાનની આઇપીએલ ટીમ સાથે સંકળાયેલી કંપની સહિત 3 અન્ય કંપનીઓની 70 કરોડથી વધુંની સંપત્તી જપ્ત કરી છે,...

દિવાન હાઉસિંગે એક લાખ નકલી ગ્રાહકોના નામે 12,773 કરોડ ટ્રાન્સફર કર્યા

Mayur
૨૦૧૧ થી ૨૦૧૬ની વચ્ચે દિવાન હાઉસિંગ ફાયનાન્સ લિમિટેડ(ડીએચએફએલ)ના નાણાકીય ચોપડાઓમાં દર્શાવવામાં આવેલી ૧૨,૭૭૩ કરોડ રૂપિયાની લોન એેક લાખ નકલી ગ્રાહકોને આપવામાં આવી હોવાનું દર્શાવવામાં આવ્યું...

UPમાં CAAને લઈને થયેલી હિંસા અંગે EDનો દાવો, PFIએ 73 ખાતાઓમાં કર્યુ 120 કરોડથી વધુનું ટ્રાન્ઝેક્શન

Mansi Patel
તાજેતરમાં જ ઉત્તર પ્રદેશ અને દેશના અન્ય ભાગોમાં સિટિઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ(સીએએ) વિરુદ્ધ થયેલા હિંસક દેખાવોનો કેરળ સ્થિત વિવાદાસ્પદ સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા(પીએફઆઇ) સાથે નાણાકીય...

EDની તપાસમાં થયો મોટો ખુલાસો-PFIનાં ખાતામાં કરોડો રૂપિયા જમા,CAAની સામે હિંસા ભડકાવવા માટે કરાયો હતો ઉપયોગ

Mansi Patel
ઈડીએ ગૃહ મંત્રાલયને એક પત્ર મોકલ્યો છે, જેમાં તેઓએ નાગરિકતા સંશોધન કાયદા વિરૂદ્ધ ઉત્તર પ્રદેશમાં થયેલા પ્રદર્શન અને પોપ્યુલર ફ્રંટ ઓફ ઈન્ડિયા વચ્ચે સીધો સંબંધ...

દેશના આ કરોડપતિની 204 કરોડની સંપત્તિ કરાઈ જપ્ત, બેન્કમાંથી લોન લઈ દિલ્હી અને લંડનમાં સંપત્તિની કરી હતી ખરીદી

Mayur
મની લોન્ડરિંગ કાયદા હેઠળ ભૂષણ પાવર એન્ડ સ્ટીલ લિમિટેડ(બીએસપીએલ)ના પૂર્વ સીએમડી સંજય સિંઘલના દિલ્હી અને લંડનમાં મકાન સહિતની ૨૦૪ કરોડ રૂપિયાની મિલકતો ટાંચમાં લેવામાં આવી...

ઇડીએ ભૂષણ સ્ટીલના પૂર્વ સીએમડી સિંઘલની ૨૦૪ કરોડની મિલકતો ટાંચમાં લીધી

Mayur
મની લોન્ડરિંગ કાયદા હેઠળ ભૂષણ પાવર એન્ડ સ્ટીલ લિમિટેડ(બીએસપીએલ)ના પૂર્વ સીએમડી સંજય સિંઘલના દિલ્હી અને લંડનમાં મકાન સહિતની ૨૦૪ કરોડ રૂપિયાની મિલકતો ટાંચમાં લેવામાં આવી...

ઇડીએ હરિયાણાના એસઆરએસ ગુ્રપની 2500 કરોડની મિલકતો ટાંચમાં લીધી

Arohi
ઇડીએ મની લોન્ડરિંગ અને છેતરપિંડીના કેસમાં હરિયાણાના એસઆરએસ ગુ્રપની 2500 કરોડથી વધુની સંપત્તિ જપ્ત કરી લીધી છે. એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે એસઆરએસ ગુ્રપ,...

બનાવટી સમન્સને લઈ EDએ લોકોને સતર્ક કર્યા, આ જગ્યાએ કરી શકો છો ફરીયાદ

Mayur
સેન્ટ્રલ એજન્સી અમલ નિયામક (ED)એ સોમવારે સામાન્ય લોકોને બનાવટી સમન્સ અને છેતરપિંડી કરનારાઓ સામે જાગૃત રહેવા જણાવ્યું હતું. એજન્સીએ પોતાના એક નિવેદનમાં કહ્યું હતું કે,...

ચિદમ્બરમની મુશ્કેલીમાં બે ગણો વધારો, EDએ આ નવા કેસમાં 6 કલાક સુધી પૂછપરછ કરી

Mayur
પૂર્વ નાણા પ્રધાન પી. ચિદમ્બરમની ઇડીએ છ કલાક સુધી પૂછપરછ કરી હતી. કોંગ્રેસના શાસન સમયે આઇએનએક્સ મીડિયા સ્કેમ અને 111 વિમાનોની ખરીદી મુદ્દે તેમના પર...

મીડિયા હાઉસે બેન્ક સાથે છેતરપિંડી કરતા ઇડીએ રૂ.127 કરોડની રકમ જપ્ત કરી

Mayur
બેન્ક સાથે છેતરપિંડી સબંધમાં ઇડીએ એક મીડિયા હાઉસની રૂપિયા 127 કરોડની સંપત્તિ જપ્ત કરી હતી, એમ ઇડીએ કહ્યું હતું.આ કેસ પિક્સન મીડિયા પ્રા.લિ. પર્લ મીડિયા...

ખોટા ડોક્યુમેન્ટ્સ બનાવડાવીને લીધી હતી લોન, EDએ અમદાવાદની કંપનીનાં કર્યા આવા હાલ

Mansi Patel
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે બેંક છેતરપિંડી અને મની લોન્ડરિંગ મામલામાં અમદાવાદની એક કંપનીની 56 કરોડથી વધારેની સંપત્તિને ટાંચમાં લીધી છે. ઈડીએ શનિવારે આ વાતની જાણકારી આપી હતી....

પીએમ મોદી અને શાહ નેતાઓને ત્રિશૂળથી ડરાવે છે, હકાલપટ્ટી થતાં જયરામ રમેશ બગડ્યા

Mansi Patel
કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ પર સરકારી એજન્સીઓનો દુરૂપયોગ કરવાના ગંભીર આક્ષેપો કર્યા છે. ગૌહાટીમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન...

ડોન દાઉદ ઈબ્રાહિમના સાગરિતના કેસમાં DHFL વધુ ફસાઈ, ED કરશે મોટા ખુલાસા

Mayur
ઈડીએ ઈકબાલ મિર્ચી સાથે સંબંધોને લઈને દીવાન હાઉસિંગ ફાયનાન્સ કોર્પ લિમિટેડના મુખ્ય પ્રબંધ નિર્દેશક કપિલ વધાવનને નોટિસ મોકલી તેમની પૂછપરછ કરવામાં આવી હતી. મળતી માહિતી...

ભાજપને ઇડી, પોલીસ, પૈસા અને ધાક ધમકીના જોરે સરકાર બનાવવી પડશે : શિવસેના

Mayur
મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામ જાહેર થયાને 10 દિવસ થવા આવ્યા છે. છતાં રાજ્યમાં સરકાર રચવાને લઇને કોઇ સંકેત મળી રહ્યા નથી. ભાજપ અને શિવસેનાની મહાયુતિમાં...

શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રા પહોંચ્યા ઈડી ઓફિસ, અંડરવર્લ્ડ ડોન સાથે જોડાયેલા કેસમા મોકલી હતી નોટિસ

Mansi Patel
અંડરવર્લ્ડ ડોન ઈકબાલ મિર્ચી સાથે જોડાયેલાં મામલાની તપાસમાં સામેલ થયા માટે બોલિવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીનાં પતિ રાજ કુંદ્રા ઈડાની ઓફિસ પહોંચ્યા હતા. ઈકબાલ મિર્ચીની મુંબઈ...

શિવકુમારનું વ્યક્તિત્વ પ્રભાવશાળી, પુરાવા સાથે કરી શકે છે છેડછાડ : ED

Mayur
ઈડીએ કોંગ્રેસના નેતા ડીકે શિવકુમારના જામીન રદ કરવાને લઈને સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. ઈડીએ દિલ્હી હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. ઈડીનું કહેવું છે...

INX મીડિયા કેસ: ચિદમ્બરમની જામીન અરજી પર EDને હાઈકોર્ટની નોટિસ

Mansi Patel
દિલ્હી હાઈકોર્ટે INX મીડિયા મામલામાં જેલમાં દિવસો પસાર કરી રહેલાં કોંગ્રેસ નેતા પી ચિદમ્બરમની જામીન અરજી પર EDને નોટિસ રજૂ કરી છે. હાઈકોર્ટે ઈડીને સાત...

રતુલ પુરીએ એક જ રાતમાં 7.8 કરોડ રૂપિયાનો કર્યો ધુમાડો, ED ચાર્જશીટમાં કરાયો ઉલ્લેખ

Mansi Patel
મધ્યપ્રદેશના કોંગ્રેસી મુખ્યમંત્રી કમલનાથના ભાણેજ રતુલ પુરીને લઈને ઈડી( એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ) દ્વારા સ્ફોટક ખુલાસો કરવામાં આવ્યો છે.રતુલ પુરી સામે મની લોન્ડરિંગના મામલાની તપાસ ચાલી રહી...

ચિદમ્બરમ બાદ એનસીપીના આ નેતાની સરકારે બગાડી દિવાળી, મહારાષ્ટ્ર ઇલેક્શન ભારે પડશે

Mayur
દાઉદ ઈબ્રાહિમના નજીકના ઈકબાલ મિર્ચી સાથે કથિતે લેન્ડ ડીલ કેસમાં પ્રવર્તન નિદેશાલય (ED)એ વરિષ્ઠ NCP નેતા પ્રફુલ પટેલ સાથે શુક્રવારે 12 કલાક સુધી પુછપરછ કરી....

આઇએનએક્સ મીડિયા મની લોન્ડરિંગ કેસમાં પી ચિદમ્બરમ ૨૪ ઓક્ટોબર સુધી ઇડીની કસ્ટડીમાં

Arohi
દિલ્હીની કોર્ટે આઇએનએક્સ મીડિયા મની લોન્ડરિંગ કેસમાં પૂર્વ નાણા પ્રાધાન પી ચિદમ્બરમને ૨૪ ઓક્ટોબર સુધી ઇડીની કસ્ટડીમાં મોકલી દીધા છે. સ્પેશિયલ જજ અજયકુમાર કુહારે ઇડીને...

તિહાર જેલમાં બે કલાક પૂછપરછ પછી ઇડીએ ચિદમ્બરમની ધરપકડ કરી

Mayur
સીબીઆઇએ દાખલ કરેલા આઇએનએક્સ મીડિયા ભ્રષ્ટાચાર કેસમાં આઠ સપ્તાહથી તિહાર જેલમાં બંધ પૂર્વ નાણા પ્રધાન પી. ચિદમ્બરમની હવે ઇડીએ મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરી  છે. ધરપકડ...

ચિદમ્બરમની દિવાળી જેલમાં જ જશે, સીબીઆઈ બાદ આ એજન્સીએ ધરપકડની કરી તૈયારી

Mayur
આઇએનએક્સ મીડિયા મની લોન્ડરિંગ કેસમાં પૂર્વ નાણા પ્રધાન પી. ચિદમ્બરમને વધુ એક આંચકો લાગ્યો છે. દિલ્હીની કોર્ટે ઇડીને પૂર્વ નાણા પ્રધાનની ધરપકડ કરી તેમની પૂછપરછ...

તિહાર જેલમાં ચિદમ્બરમ સાથે પહેલીવાર પુછપરછ કરશે ED, દિલ્હી કોર્ટે આપી છૂટ

Mansi Patel
આઇએનએક્સ મીડિયા કેસમાં કોંગ્રેસના સીનિયર નેતા પી.ચિદમ્બરમને મોટો ઝટકો લાગ્યો છે. દિલ્હી કોર્ટ તરફથી ઇડીને ચિદમ્બરમને ધરપકડ કરવાની મંજૂરી મળી ગઇ છે. હાલમાં ચિદમ્બરમ આ...

હાઇકોર્ટની એક ટિપ્પણીના વિરોધમાં સુપ્રીમ પહોંચી સીબીઆઈ, કહ્યું મતલબ સમજાવો

Mansi Patel
આઇએનએક્સ મીડિયા કેસમાં સીબીઆઇએ પણ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. સીબીઆઇએ અરજીમાં સુપ્રીમ કોર્ટને તે જણાવવા વિનંતી કરી છે કે દિલ્હી હાઇકોર્ટના ચુકાદામાં તે...

EDએ પીએમસી બેન્ક કૌભાંડીઓની રૂ. 3500 કરોડની 2100 એકર જમીન શોધી કાઢી

Mayur
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ એચડીઆઈએલ અને તેના પ્રમોટર રાકેશ વાધવાન અને પુત્ર સારંગ વાધવાનની માલિકીની રૂ. 3500 કરોડના મૂલ્યની 2,100 કરોડની જમીન શોધી કાઢી છે. આ...

EDની અરજી પર દિલ્હી હાઈકોર્ટે પી ચિદમ્બરમ અને કાર્તિને નોટિસ મોકલી જવાબ માંગ્યો

Mansi Patel
શુક્રવારે દિલ્હી હાઈકોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) ની અરજી પર પૂર્વ નાણાં પ્રધાન પી. ચિદમ્બરમ અને તેમના પુત્ર કાર્તિ પાસે જવાબ માંગ્યો હતો. આ અરજીમાં એરસેલ-મેક્સિસ...

CIC એ કહ્યું, પનામાં પેપરમાં સામેલ ટેક્સ ચોરોના નામ અંગે ED લઈ શકે છે આ નિર્ણય

Nilesh Jethva
કેન્દ્રીય સુચના આયોગે કહ્યું કે, ઈડી પનામા પેપરમાં સામેલ કથિત ટેક્સ ચોરોના નામ ગુપ્ત રાખી શકે છે. એક અરજી ઉપર આ પ્રતિક્રીયા આપી હતી. આ...

આદર્શ સોસાયટી કૌભાંડ : ઈડીએ 1500 કરોડની સંપત્તિ જપ્ત કરી

Mayur
આદર્શ ક્રેડિટ સોસાયટી લિમિટેડ મુદ્દે ઈડીએ કાર્યવાહી કરી હતી. રાજસ્થાન, હરિયાણા, ગુજરાત, નવી દિલ્હી, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ સ્થિત લગભગ 1500 કરોડ રૂપિયાની સંપત્તિ ઈડીએ જપ્ત...

ED આ વ્યક્તિને ત્યાં દરોડા પાડવા ગઈ તો સ્તબ્ધ રહી ગઈ, 22 રૂમનું ઘર અને ચાર્ટડ વિમાન મળ્યું

Mayur
હાઉસિંગ ડેવલોપમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્કચર લિમિટેડ (એચડીઆઇએલ) સાથે જોડાયેલ 4335 કરોડ  રૂપિયાના છેતરપિંડી કેસમાં ઇડીએ અનેક સ્થળોએ દરોડા પાડયા હતાં. જેમાં એચડીઆઇએલના ચેરમેન અને એમડી રાકેશકુમાર...
Do NOT follow this link or you will be banned from the site!