સોનાની લંકા ડૂબી/ એક ભાઈ રાષ્ટ્રપતિ, બીજો વડાપ્રધાન તો ત્રીજો ભાઈ દેશનો નાણામંત્રી : પરિવારવાદમાં દેશ બરબાદ
શ્રીલંકામાં સરકારની કેબિનેટના 26 મંત્રીઓએ રાજીનામા આપીને અર્થતંત્રની બેહાલ કરવાની નિષ્ફળતા છુપાવવા વિપક્ષી સભ્યોને મંત્રી પદની ઓફરો થવા લાગી છે પરંતુ વિપક્ષોએ સરકારમાં જોડાવાનો ઇન્કાર...