IMF ચીફની કાળી કરતૂત/ ચીનને રાજી રાખવા વર્લ્ડ બેન્કના રિપોર્ટમાં કરી નાંખ્યો આટલો મોટો ગોટાળો
વર્લ્ડ બેંકના પૂર્વ ચીફ એક્ઝિક્યુટિવ સહિત બેન્કના કેટલાયે અધિકારીઓએ તેના સ્ટાફ ઉપર ચીનનું રેન્કિંગ ઉંચુ લાવવા અયોગ્ય દબાણ કર્યું હતું તેમ ગુરૂવારે રજૂ થયેલા ડુંઇગ...