ધરતીકંપ/ અંદમાન અને નિકોબાર ટાપુઓમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ભૂકંપનું કેન્દ્ર જમીનથી 10 કિમી દૂર હોવાથી કોઈ જાનહાનિ નહી
અંદમાન અને નિકોબાર ટાપુઓમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી દ્વારા જણાવવામાં આવ્યું છે કે રવિવારની સવારે 7.02 કલાકે નિકોબાર ટાપુઓના આંદામાન અને...