છેતરપિંડી / ગ્રાહકોને અંધારામાં રાખી છેતરતા ઈ-કોમર્સ પ્લેટફોર્મનો તંત્રએ બોલાવ્યો સપાટો, 60 જેટલી કંપનીઓને કરાયો મસમોટો દંડ
હાલ ડિસેમ્બર મહિનામા ઓનલાઇન પોર્ટલ પર વેચાણ કરતી વેબસાઈટ દ્વારા ખુબ જ મોટા પ્રમાણમાં વેંચાણ થયું હતુ. આ સમયે ઇ-કોમર્સ કંપનીઓ ગ્રાહકોની ફરીયાદ ના સાંભળતી...