GSTV

Tag : Dwarka

ભૂમાફિયા બેખોફ / નવો ગુંડા ધારો ફક્ત નામનો જ, આ જિલ્લામાં ધાર્મિક હેતુસરની જમીન પર ભૂમાફિયાઓએ જમાવ્યો અડ્ડો

Bansari
દ્વારકા જિલ્લામાં ભૂમાફિયા બેખોફ  બન્યા છે.ધાર્મિક હેતુસરની જમીન પર ખુલ્લેઆમ દબાણ કરી રહ્યા છે.નવો ગુંડા ધારો ફક્ત નામનો જ છે તેવી પ્રતીતિ કરાવતો ખંભાળીયાનો કીસ્સો...

દેવભૂમિ દ્વારકા: મોટા પ્રમાણમાં ચરસનો જથ્થો ઝડપાયો, 10 લાખથી વધુના મુદ્દામાલ સાથે બે શખ્સો ઝબ્બે

Bansari
ઓખામંડળ મીઠાપુર પંથકમાંથી ગતરાત્રે પોલીસે ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડી, મોજપ ગામેથી રૂ. દસ લાખથી વધુની કિંમતના પોણા સાત કિલોગ્રામ જેટલા ચરસના જથ્થા સાથે બે...

ના હોય! પાકિસ્તાને દ્વારકાધીશ પર કરી હતી બોમ્બવર્ષા, થયો હતો આવો ચમત્કાર

Bansari
યાત્રાધામ દ્વારકામાં તા.૨૯ને વામન જયંતિના રોજ ૫૬મો વિરાટ વિજય દિવસની ઉજવણી થશે. પાકિસ્તાને ૧૯૬૫ ની સાલમાં કરાયેલ ૧૫૬ બોમ્બ મારામાં દ્વારકાધીશ મંદિર તેમજ દ્વારકા નગરીની...

દ્વારકાના હડમતિયા ગામે નદીમાં પુર આવતા 3 લોકો તણાયા, 1નો બચાવ

Mansi Patel
દેવભૂમિ દ્વારકાના હડમતિયા ગામે નદીમાં પુર આવતા ત્રણ લોકો તણાયા છે. જેમાં એકનો બચાવ થયો છે..જ્યારે બે લોકોની શોધખોળ ચાલુ છે. ભારે પૂરના કારણે નદીમાં...

દ્રારકામાં પતિને પત્નીએ ધોકાવી નાખ્યો, લોહીલુહાણ કરી નાખતાં હોસ્પિટલમાં દાખલ

Bansari
દ્વારકામાં જાણે ઉલટી ગંગા વહી હોય તેમ પત્ની દ્વારા પતિને બેફામ માર માર્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. જેમાં પતિને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી.આ...

ખંભાળિયામાં કરુણાંતિકા: તરતાં ન આવડતું હોવા છતાં ખાડાના પાણીમાં ન્હાવા પડ્યા અને પ્રૌઢ સહિત 4 જણા ડૂબ્યા

pratik shah
ખંભાળિયામાં એક કરુણાંતિકા સર્જાઈ છે જેમાં 4 લોકોના ખાડાના પાણીમાં ડૂબી જવાથી મોત થયા છે. એક જ પરિવાર ના 4 સભ્યોના એક સાથે મોત થતા...

દ્વારકાની પાસે નાગેશ્વર ધામમાં બનેલી છે ભગવાન શિવજીની 80 ફૂટ ઉંચી મૂર્તિ, 12 જ્યોતિર્લિંગોમાં મળ્યુ છે સ્થાન

Mansi Patel
20 જુલાઇથી ગુજરાતમાં શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. શ્રાવણ મહિનામાં ભગવાન શિવ અને દેવી પાર્વતીની પૂજા કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. નાગેશ્વર જ્યોતિર્લિંગ ગુજરાતના...

કાર સેલ્ફ ડ્રાઈવ કરી દ્વારકા પહોંચ્યા સાંસદ પૂનમ માડમ, ટ્રેકટરમાં બેસી પૂરગ્રસ્ત વિસ્તારની લીધી મુલાકાત

Nilesh Jethva
હમેશા એક જનપ્રતિનિધિ પોતાના નાગરિકો પ્રત્યે સમર્પિત હોવો જોઈએ, એવું સાબિત કર્યું જામનગરના સાંસદ પૂનમબેન માડમએ. દેવભૂમિ દ્વારકા જિલ્લાના પૂરગ્રસ્ત વિસ્તારોની સાંસદે રૂબરૂ મુલાકાત લીધી...

દ્વારકામાં વરસાદના વિરામ છતા હજુ નથી ઓસર્યા પાણી, તંત્રની કામગીરી સામે લોકોમાં ભારે રોષ

Nilesh Jethva
કૃષ્ણ નગરી દ્વારકામાં સતત ત્રણ દિવસ પડેલા ભારે વરસાદે મોટાભાગના વિસ્તારને જળબંબકાર કરી દીધું છે. આજે વરસાદે વિરામ લીધો છે પરંતુ વરસાદી પાણી ઓસર્યા નથી....

ગુજરાતમાં ભયંકર વરસાદને કારણે નદીઓમાં પૂર, દ્વારકા-પોરબંદરમાં રસ્તા પર વાહનો તરતા દેખાયા

Dilip Patel
મુંબઈથી પોરબંદરના અરબી સમુદ્રના કાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ હોવાથી દરિયા કિનારાના શહેરો અને ગ્રામ્ય વિસ્તારો આફતમાં આવી પડ્યા છે. દેવભુમિ દ્વારકાના જામ ખંભાળિયામાં આભ ફાટ્યું...

મોરારિબાપુ સાથે અભદ્ર વ્યવહારના મહુવામાં ઘેરા પ્રત્યાઘાત, સજ્જડ બંધ

pratik shah
પ્રખર કથાકાર મોરારિબાપુ ઉપર ગઈકાલે દ્વારકા ખાતે થયેલા હુમલાના હિન પ્રયાસના ભાવનગર સહિત રાજયભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડયા હતા. આ નીંદનીય બનાવના વિરોધમાં શુક્રવારે મહુવા શહેરના...

ભગવાન શ્રીકૃષ્ણની લીલા અપરંપાર છે, ફરી આ જિલ્લો ગુજરાતમાં બની ગયો Coronaમુક્ત

Mansi Patel
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આશરે પખવાડિયા પૂર્વે વધુ બે Corona પોઝિટિવ કેસ જાહેર થયા હતા. આ બન્ને યુવાનોની તબિયતમાં સુધારો આવતા બન્નેને ડિસ્ચાર્જ કરાતા હવે પુનઃ...

મોરારિ બાપુ આજે દ્વારકા આવીને માફી માગે, જો આજે નહીં આવે તો થશે ધર્મયુદ્ધ

Nilesh Jethva
રામ કથાકાર મોરારિ બાપુએ ભગવાન શ્રીકૃષ્ણના વંશજો પર કરેલી વિવાદાસ્પદ ટિપ્પણીનો મામલો વધુ ગરમાયો છે. કાન્હા વિચાર મંચના પ્રમુખ સંજય ચેતરિયાએ મોરારીબાપુને દ્વારકા મંદિર જઈ...

દ્વારકા-સોમનાથ સહિત સૌરાષ્ટ્રના હજારો મંદિરો ખોલવાની તૈયારી, ભક્તો દર્શન તો કરી શકશે પરંતુ…

Bansari
સોશ્યલ ડિસ્ટન્સ સહિતની શરતોને આધીન ગુજરાતમાં તા.8 જૂનને સોમવારથી તમામ ધર્મસ્થળો ખોલવાની મંજુરી અપાઈ છે ત્યારે મંદિરોના સંચાલકો, ટ્રસ્ટીઓ, પૂજારીઓ વગેરે દ્વારા આ માટે તૈયારીનો...

દેવભૂમિ દ્વારકા જિલ્લો બન્યો કોરોના મુક્ત, તમામ 7 દર્દીઓ થયાં સ્વસ્થ

Bansari
દેવભૂમિ દ્વારકા જિલ્લો કોરોના મુક્ત બન્યો છે અને સમગ્ર જિલ્લામાં સારવાર લઈ રહેલા તમામ સાત કોરોના સંક્રમિત દર્દીઓને  સાજા થયા છે. કોરોનાને મ્હાત આપનારાઆ દર્દીઓ...

રાજ્યમાં પાણીપુરીના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો વતન જાવા બન્યા મજબુર

Nilesh Jethva
દ્વારાકાના જામખંભાળિયામાં પાણીપુરીના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો તેમના વતન જવા માટે મજબુર બન્યા છે. 50થી વધારે લોક જે અહીયા ગુજરાતમાં રહીને ધંધો કરતા હતા તેમની...

અત્યાર સુધી જ્યાં એકપણ કેસ ન હતો તે દ્વારકા જિલ્લામાં બે પોઝિટિવ કેસ સામે આવતા તંત્ર આવ્યું હરકતમાં

Nilesh Jethva
જ્યાં અત્યાર સુધી કોરોનાનો એક પણ કેસ નોંધાયો ન હતો તેવા દ્વારકા જિલ્લામાં એક સાથે બે પોઝીટીવ કેસ નોંધાયા છે. રાજસ્થાનથી બેટ દ્વારકા ખાતે આવેલા...

કોરોનાને કારણે લોકડાઉન વચ્ચે દેવભૂમિ દ્વારકામાં વરવું સ્વરૂપ જોવા મળ્યું, પોલીસ પર થયો પથ્થરમારો

Nilesh Jethva
કોરોનાને કારણે લોકડાઉન વચ્ચે દેવભૂમિ દ્વારકામાં વરવું સ્વરૂપ જોવા મળ્યું. વાડીનારમાં કલમ 144નો ભંગ કરીને ઉમટેલા ટોળાને વિખેરવા પોલીસે બળપ્રયોગ કર્યો. ત્યારે ટોળામાંથી કેટલાક અસામાજિક...

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના વાયરસના પાંચ શંકાસ્પદ કેસો, જાણો શું આવ્યા રિપોર્ટ

Nilesh Jethva
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના વાઈરસના શંકાસ્પદ એવા પાંચ કેસો બહાર આવ્યા હતા. આ તમામના તબીબી પરીક્ષણ કરાતા તેઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. આથી તંત્રએ હાશકારો...

દ્વારકા જગત મંદિર નજીક ગેરકાયદેસર બાંધકામ મુદ્દે સામે આવી તંત્રની ઉદાસીનતા

Mansi Patel
દ્વારકા જગત મંદિર નજીક ગેરકાયદેસર બાંધકામ મુદ્દે તંત્ર ઉદાસીન જોવા મળી રહ્યું છે.  દ્વારકા દેવસ્થાન સમિતિના ઉપાધ્યક્ષ ધનરાજ નથવાણીએ ટ્વીટ કરી પોલ ખોલી છે. મહત્વપૂર્ણ...

VIDEO : દરિયાઈ ખાડીમાથી 39 જેટલા આ વિદેશી પક્ષીઓને કરાયા રેસ્ક્યું, દર શિયાળામાં બને છે ગુજરાતનાં મહેમાન

Nilesh Jethva
દ્વારકાના કલ્યાણપુર તાલુકાના પ્રેમસર ગામની દરિયાઈ ખાડીના પાણીમાંથી વિદેશી પક્ષી કુંજનું રેસ્ક્યુ હાથ ધરાયુ હતુ. પાણીમાંથી 39 જેટલા કુંજને રેસ્ક્યુ બહાર કઢાયા હતા. 20 જેટલી...

એક વર્ષ પહેલા થયેલ 20 વર્ષીય યુવતીના મોતનો ભેદ ઉકેલાયો, ઘરનો સભ્ય જ નિકળ્યો હત્યારો

Nilesh Jethva
દ્વારકાના ભોગાત ગામેથી એક વર્ષ અગાઉ 20 વર્ષીય યુવતી ગુમ થયા બાદ તેની લાશ મળી હતી. જો કે ફોરેન્સિક રિપોર્ટમાં યુવતીની હત્યા થઇ હોવાનું બહાર...

તાપી અને દ્વારકામાં શિક્ષકોએ સરકારની નીતિ સામે વિરોધ નોંધાવ્યો, આંદોલનની આપી ચીમકી

Nilesh Jethva
તાપી જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા પોતાના પડતર પશ્ર્નો લઈ કલેકટર કચેરી બહાર ધરણા કરવામાં આવ્યા હતા..જેમાં જિલ્લાના શિક્ષકો જોડાઈ સરકારની નીતિ સામે વિરોધનો સુર...

પાકિસ્તાનમાં પરીણિત ભાણવડ પંથકની યુવતીને મળ્યું ભારતનું નાગરિકત્વ

Mayur
નાગરિકતા કાયદાનો દેશભરમાં વિરોધ થઇ રહ્યો છે ત્યારે દ્વારકાના કલેકટર દ્વારા પાકિસ્તાની મહિલાને ભારતીય નાગરિકતા પત્ર આપવામાં આવ્યું છે. જિલ્લાના ભાણવડ તાલુકાના વતની એવા હસીનાબેન...

ગુજરાતનું અદભૂત પેટ્રોલ પંપ : 10 લીટર ડિઝલ લીધું તો 2 લીટર ઓછું મળ્યું

Mayur
દ્વારકાના ખંભાળિયા પાસેના કજૂરડાના પાટિયા સામે એસ્સારના પેટ્રોલ પંપ પર ઉઘાડી લૂંટ થતી હોવાનો વીડિયો સામે આવ્યો છે. એક વ્યક્તિએ 10 લિટર ડિઝલ ખરીદ્યુ હતું...

ફરી એકવાર ગુજરાત શર્મશાર થતાં બચ્યું : દ્રારકામાં મહિલા શિક્ષિકા પર નરાધમોનો બળાત્કારનો પ્રયાસ, યુવકે બચાવી લાજ

Mayur
દેવભૂમિ દ્વારકામાં એક મહિલા શિક્ષિકા ઘરે જઈ રહી હતી. તે સમયે બે નરાધમો બાઈક લઈને તે મહિલા શિક્ષિકા પાસે આવે છે. અને જબરદસ્તી તેને બાઈક...

11 ગામના ખેડૂતો પોક મુકીને રડતા-રડતા પહોંચ્યાં કલેક્ટર કચેરીએ

Nilesh Jethva
દ્વારકા જિલ્લાના 11 ગામના ખેડૂતોએ આજે પોક મુકીને રડ્યા અને રડતા રડતા તેઓ કલેક્ટરને આવેદન આપવા પહોચ્યા હતા. દ્વારકાના ક્લ્યાણપુરા અને ખંભાળિયા તાલુકા ખાતે મીઠાના...

આ પાંચ ગામના ખેડૂતોએ આપ્યું આવેદન, કહ્યું , અમારે આપઘાત કરવાનો વારો આવશે

Nilesh Jethva
દ્વારકામાં આરએસપીએલ ઘડી કંપનીને 1 હજાર 148 હેકટર જમીન મીઠાના અગર માટે ફાળવી દેવાતા 5 ગામના લોકોએ વિરોધ નોંધાવ્યો છે. કલ્યાણપુર તાલુકાના મોટા આસોટા તેમજ...

દ્વારકા જિલ્લા કોંગ્રેસ દ્વારા સરકાર સામે અનોખુ વિરોધ પ્રદર્શન

Nilesh Jethva
દ્વારકા જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે અનોખા વિરોધ સાથે આવેદન આપવામાં આવ્યું હતું. ખેડૂતોના વિવિધ પ્રશ્ને સરકારની નિષ્ફળતાના મુદ્દે આંખે પાટા બાંધી કોંગ્રેસ દ્વારા આવેદન આપવામા...

આરટીઆઈ એક્ટિવિસ્ટને જાહેરમાં ધમકી આપવી પૂર્વ ધારાસભ્યને પડી ભારે, પોલીસે લીધા આ પગલા

Nilesh Jethva
દ્વારકાના સુરાજકરાડી ખાતે એક ખાતમુહૂર્ત કાર્યક્રમમાં આરટીઆઈ એક્ટિવિસ્ટને જાહેરમાં ધમકી આપવાનું પૂર્વ ધારાસભ્ય પબુભા માણેકને ભારે પડયુ છે. આરટીઆઈ એક્ટિવિસ્ટને જાહેરમાં ધમકી આપતા વીડિયો મામલે...
Do NOT follow this link or you will be banned from the site!