કોરોના પોઝિટિવ થતા મુંબઇ નગરપાલિકાનો એક્શન, આ એક્ટ્રેસના ઘરને કરી દીધું સીલDamini PatelMarch 27, 2022March 27, 2022દેશમાં કોરોનાના કેસ નહીંવત થઇ રહ્યા છે. ત્યારે બોલીવૂડમાં ફરી એક અભિનેત્રી કોરોનાગ્રસ્ત થઇ હોવાના સમાચાર છે. હવે લારા દત્તા કોવિડ-૧૯પોઝિટિવ આવી છે. આ સાથે...