Archive

Tag: Dubai

માતાની ઘોર બેદકારીના કારણે વિમાન પાછું ઉતાર્યુ તો પાયલટના થયા વખાણ

જ્યારે બાળક પોતાની માતાથી અલગ થાય ત્યારે માતા-પિતાની શું સ્થિતી થાય તેની કલ્પના જ ધ્રુજાવી મુકે છે. જો કે કોઈ માતા-પિતા પોતાનાં બાળકો પ્રત્યે આટલી ગંભીર બેદરકારી ન દાખવે. જો કે આજકાલ માતાની બેદરકારીનાં વરવા કિસ્સા સામે આવતા હોય છે….

શેખ સાહેબે બનાવી દુનિયાની સૌથી મોટી આકર્ષક કાર,જુઓ Photos

મોટરકારની વાત આવે તો ભારતનાં યુવાનો મોટરકારનાં મોટા ચાહક છે. એમાં પણ જો (SUV)એસયુવી કારની ચર્ચા થાય તો યુવાનો જાણે આભા બને છે. દરેક કંપની ગ્રાહકોને આકર્ષવા માટે પોતાનાં એસયુવી મોડેલ પર ખાસ મહેનત કરે છે. તેવામાં દુબઈનાં શેખે પમ…

અગસ્તા વેસ્ટલેન્ડ કૌભાંડમા મોદી સરકારને મળી વધુ એક મોટી આ સફળતા

અગસ્તા વેસ્ટલેન્ડ કૌભાંડમા મોદી સરકારને વધુ એક મોટી સફળતા મળી છે. ક્રિશ્ચિયન મિશેલ બાદ આ કેસના વધુ બે આરોપી રાજીવ સક્સેના અને દીપક તલવારનું પ્રત્યાર્પણ થઈ શક્યુ છે. અને બંનેને ભારતમાં લાવવામાં આવ્યા છે. દીપક તલવાર અને રાજીવ સક્સેનાને ઈડીની…

2019માં રાહુલ ગાંધીનો પહેલો વિદેશ પ્રવાસ, ક્રિકેટ સ્ટેડિયમમાં કરશે સંબોધન

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી દુબઈની મુલાકાતે છે. રાહુલ ગાંધી દુબઈમાં આવેલા સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં સંબોધન કરવાના છે. રાહુલ ગાંધી દુબઈમાં વસવાટ કરતા ભારતીય નાગરિકો સાથે સીધો સંવાદ કરશે. રાહુલ ગાંધી બે દિવસ સુધી દુબઈમાં રહેવાના છે. દુબઈ એરપોર્ટ પર…

રાહુલ ગાંધી દુબઈની મુલાકાતે, સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં કરશે સંબોધન

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી દુબઈની મુલાકાતે છે. રાહુલ ગાંધી દુબઈમાં આવેલા સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં સંબોધન કરવાના છે. રાહુલ ગાંધી દુબઈમાં વસવાટ કરતા ભારતીય નાગરિકો સાથે સીધો સંવાદ કરશે. રાહુલ ગાંધી બે દિવસ સુધી દુબઈમાં રહેવાના છે. દુબઈ એરપોર્ટ પર…

મીકા સિંહે 17 વર્ષની મોડેલ સાથે કરી આવી ગંદી હરકત, ખાવી પડી જેલની હવા

બોલીવુડના જાણીતા સિંગર મીકા સિંહ કોઇને કોઇ એવી હરકતો કરતાં રહે છે જેના કારણે તે ચર્ચાનું કારણ બને છે. તેવામાં મીકા સિંહે ફરી એકવાર એવી હરકત કરી છે જેના લીધે તેની દુબઇ પોલીસે ધરપકડ કરી છે. View this post on…

દુબઈમાં લાખો રૂપિયાના પગારે નોકરી જોઈઅે છે, કરો આ વેબસાઈટમાં નોંધણી

નોકરી માટે સમગ્ર દુનિયામાં અમેરિકા ભલે પસંદગીનો દેશ હોય. પરંતુ યુએનનો એક રિપોર્ટ આ વાતને ખોટી સાબિત કરે છે. આ રિપોર્ટ મુજબ, ભારતીયોને અમેરિકાથી વધુ અરબ દેશ પસંદ પડી રહ્યો છે. ભારતના લોકો દુનિયામાં સૌથી વધુ રોજગાર હાલમાં યુએઈ અને…

અમદાવાદથી મુંબઈ બુલેટ નહીં, દુબઈથી મુંબઈ સુધી દરિયામાં દોડશે સુપરફાસ્ટ ટ્રેન

અબુધાબી- દુબઇ થી મુંબઇ સુધીની દરિયાની અંદર સફર થાય તો તે એક અચરજ છે. નજીકના ભવિષ્યમાં આ પરિકલ્પના સાકાર થઇ રહી છે. આ બન્ને સ્થળોનું અંતર દરિયાનો પેટાળ નક્કી કરશે જ્યાં સુપરફાસ્ટ ટ્રેન ચાલશે અને મુસાફરોની અવરજવર થશે. હાઇપરલૂપ અને…

દુબઈમાં ફરી એક વખત ભારતીયને લાગી કરોડોની લોટરી, રકમ જાણીને ચોંકી જશો

આ અઠવાડિયે મંગળવારે દુબઇમાં દુબઇ જેકપોટ ડ્યુટી દ્વારા ડ્યુટી ફ્રિ મિલેનિયમનો ડ્રો જાહેર કરવામાં આવ્યો હતો. આ ડ્રોમાં પ્રથમ ઇનામ સૌરભ ડે નામના ભારતીયને લાગ્યું હતું. સૌરભને જે ઇનામ લાગ્યું તે ઇનામી રકમ જાણી ચોંકી જશો. આ ઇનામની રકમ હતી…

સતીષ સનાએ રાકેશ અસ્થાનાની લંડન અને દુબઈ લીકનો પણ કર્યો ખુલાસો

સીબીઆઈના સ્પેશયલ ડિરેક્ટર રાકેશ અસ્થાના વિરૂદ્ધ સીબીઆઈમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. એફઆઈઆરમાં અસ્થાનાએ ત્રણ કરોડની લાંચ લીધી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ એફઆઈઆર હૈદરાબાદના બિઝનેસમેન સતીષ સનાએ નોંધાવી છે. સતીષ સનાનો દાવો છે કે, અસ્થાનાને ગત્ત વર્ષે ત્રણ કરોડ…

બેરોજગોર છો? તો આ રેસ્ટોરન્ટ તમને ભૂખ્યા પેટે નહીં સુવા દે, મળે છે મફત ભોજન

દુબઈના એક રેસ્ટોરન્ટે કંઈક એવું કર્યું છે જે સાંભળીને બેરોજગાર લોકો ખુશ થઈ જશે. દુબઇના એક રેસ્ટોરન્ટ માલિકે બહાર બોર્ડ લાવાવા દીધું કે ‘જો તમે જોબલેસ હોવ અને હોબ શોધી રહ્યા હો તો અહીં ભોજન કરી શકો છો. જ્યારે પૈસા…

એર ઈન્ડિયાની ત્રિચીથી દુબઈ જતી ફ્લાઈટ આઈએક્સ-611 એક મોટી દુર્ઘટનામાંથી બચી

એર ઈન્ડિયાની ફ્લાઈટ આઈએક્સ-611 એક મોટી દુર્ઘટનામાંથી બચી ગઈ છે. રાત્રે લગભગ દોઢ વાગ્યે તમિલનાડુના ત્રિચીથી દુબઈ જવા માટે એર ઈન્ડિયાના વિમાને ઉડાણ ભરી હતી. ઉડાણ ભરતી વખતે એર ઈન્ડિયાનું વિમાન એરપોર્ટની સેફ્ટી વૉલ સાથે અથડાયું હતું. આ વિમાનનો એર…

આ છે દુનિયાના સૌથી મોંઘા જૂતા, કિંમત તમારી કલ્પનાની બહાર

સેલેબ્રિટીઝના મોંઘાદાટ કપડા અને જૂતાના ભાવ જાણીને આપણે ચોંકી ઉઠતાં હોઇએ છે પરંતુ આજે અમે તમને દુનિયાના સૌથી મોંઘા જૂતા વિશે જણાવવા જઇ રહ્યાં છીએ જેની કિંમત જાણીને તમે દેગ રહી જશો. યૂએઇમાં દુનિયાના સૌથી મોંઘા જૂતાની જોડી લૉન્ચ કરવામાં…

સર્જરી કરીને પેટ નીકાળવાનું હતું અને એ જ સમયે દર્દીએ કરી એવી માંગ કે હસી પડશો

દુબઈના ઈજનેર ગુલામ અબ્બાસને જે દિવસે ખબર પડી કે તેને પેટનું કેન્સર છે, તેની દુનિયા બદલાઈ ગઈ. તબીબે કહ્યું કે કેન્સર ત્રીજા સ્ટેજમાં પહોંચી ગયુ છે અને એટલે સર્જરી કરી તેમનું પેટ ચીરવુ પડશે. પરંતુ આ પહેલા અબ્બાસે પોતાની પસંદગીની…

અાજની મેચમાં પાકિસ્તાનને અા ખેલાડીનો છે સૌથી મોટો ભય, ભારતનું છે ટ્રમ્પકાર્ડ

વિશ્વ ક્રિકેટમાં સુપરપાવર તરીકેનું પ્રભુત્વ ધરાવતી ટીમ ઈન્ડિયા આવતીકાલે એશિયા કપની ગ્રૂપ-એની મેચમાં તેના પરંપરાગત હરિફ એવા પાકિસ્તાન સામે ટકરાશે, ત્યારે દુનિયાભરના ક્રિકેટ ચાહકો આ વન ડે મુકાબલા પર મીટ માંડીને બેઠા હશે. પાકિસ્તાન ભારતમાં આંતકવાદ ફેલાવતુ રહ્યું છે અને…

Asia Cup 2018: શ્રેષ્ઠ તૈયારી માટે BCCIએ ઈન્ડિયા-એના 5 ખેલાડીયોને મોકલ્યા દુબઇ

ઇન્ડિયન ક્રિકેટ ટીમ એશિયા કપની તૈયારી શરૂ કરી દેવાઈ છે. બધા જ ખિલાડીઓ પહેલી મેચ અને પ્રેક્ટીસ માટેની તૈયારીઓ કરી રહ્યા છે અને બીસીસીઆઇ પણ બધા ખીલાડીઓને પુરતો સાથે આપી રહી છે. ભારત કંટ્રોલ બોર્ડેની ટીમ દ્વારા સારા નેટ સેશન…

પોરબંદરનો એક વ્હીલચેર ક્રિકેટર દુબઈમાં કટ્ટર હરિફ પાકિસ્તાનને હંફાવવા માટે મક્કમ

ભારતમાં ક્રિકેટનો ક્રેઝ ગલીએ ગલીએ જોવા મળે છે. ક્રિકેટર્સની લોકચાહના પણ એટલી મોટી છે.પરંતુ દિવ્યાંગ અને વ્હીલચેર ક્રિકેટર્સને એટલું મહત્વ મળતું નથી. પોરબંદરનો એક વ્હીલચેર ક્રિકેટર દુબઈમાં કટ્ટર હરિફ પાકિસ્તાનને હંફાવવા માટે મક્કમ છે. ભીમાભાઈ ખુંટી.પોલિયોના કારણે બંને પગર માત્ર…

પાકિસ્તાનની ક્રિકેટ ટીમને વધુ અેક ફટકો, અા દેશે પણ રમવાની ના પાડી

પાકિસ્તાનમાં સરકાર ભલે બદલાઈ ગઈ હોય પણ વિશ્વમાં પાકિસ્તાનને અાતંકવાદીઅોના દેશનું લેબલ હવે રીતસરનું નડી રહ્યું છે. ક્રિકેટરોની બસ પર થયેલા અાતંકવાદી હુમલા બાદ કોઈ પણ દેશ પાકિસ્તાનમાં ક્રિકેટ રમવા માગતો નથી. પીસીબીના ઘણા પ્રયત્નો છતાં કોઈ પણ દેશ અા…

દુબઈની અમિરાટ્સ એરલાઈન દ્વારા હિંદુ ભોજનનો વિકલ્પ બંધ

દુબઈ ખાતેની એરલાઈન અમીરાતે હિંદુ ભોજન બંધ કરવાનો નિર્ણય કર્યો છે. ઘણી આંતરરાષ્ટ્રીય એરલાઈન્સ દ્વારા પ્રવાસીઓને તેમના ધાર્મિક વિશ્વાસોને આધારે ભોજન બુક કરાવવાનો વિકલ્પ આપવામાં આવે છે. પરંતુ હવે અમિરાટ્સની ફ્લાઈટમાં હિંદુ ભોજનનો વિકલ્પ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે….

દુબઇની NGOના મહિલા ડિરેક્ટરની ધરપકડ, કલેક્ટર અને પોલીસ સામે પણ અાક્ષેપો

ડાંગમાં યુનિવર્સલ રોબો ઇનોવેશન કંપનીના નામે કોર્પોરેટ સર્વિસ રીસ્પોન્સીબીલીટી હેઠળ ૨૫ કરોડ રૂપિયાના કૌભાંડ મામલે રેન્જ આઈજીએ પત્રકાર પરિષદ સંબોધી હતી. આઈજી જી.એસ. મલિકે જણાવ્યુ કે, ફરિયાદી કોઈપણ સામે આક્ષેપ કરી શકે છે. આ મામલે લક્ઝરીયસ કાર અને બાઇકને કબ્જે…

આતંકી ફારુક અબ્દુલગની દેવડીવાલાની ધરપકડ, ભારત લાવવાની પ્રક્રિયા હાથ ધરાઈ

ગુજરાતના નેતાઓને ટાર્ગેટ કરવાનો કારસો રચનાર આતંકી ફારુક અબ્દુલગની દેવડીવાલાની ધરપકડ કરવામાં આવી છે. એટીએસની માહિતીના આધારે ઈન્ટરપોલે દુબઈ એરપોર્ટ ખાતેથી ફારૂકની ધરપકડ કરી છે. વર્ષ 2001માં આતંકી ફારુક અબ્દુલગની દેવડીવાલાએ આરડીએકસ મંગાવ્યુ હતુ. તેની સામે રેડ કોર્નર નોટીસ પણ…

શ્રીદેવીના મોતની તપાસની માગણી કરતી અરજી સુપ્રીમ કોર્ટે નામંજૂર કરી

બોલીવુડની લેડી સુપરસ્ટાર ગણાતી શ્રીદેવીના મોતની તપાસની માગણી કરતી અરજીને સુપ્રીમ કોર્ટે નામંજૂર કરી છે. અરજદારે અભિનેત્રી શ્રીદેવીના દુબઈ ખાતે થયેલા નિધનની પરિસ્થિતિને શંકાસ્પદ ગણાવીને તપાસની માગણી કરી હતી. આ અરજી એક ફિલ્મ ડાયરેક્ટર સુનીલ સિંહે દાખલ કરી હતી.  અરજીમાં…

કરોડો રૂપિયાની છેતરપીંડીના કેસમાં દુબઇની કોર્ટે બે ભારતીયોને 500 વર્ષની જેલની સજા ફટકારી

દુબઇની કોર્ટે મૂળ ગોવાના બે નાગરિકો સીડની લિમોસ અને તેના સીનિયર એકાઉન્ટન્ટ રેયાન  ડીસોઝાને આશરે 130 કરોડ રૂપિયાની છેતરપીંડી કેસમાં 500 વર્ષની જેલની સજા ફટકારી હતી. બંનેએ એક પોન્ઝી સ્કિમમાં હજારો રોકાણકારો સાથે છેતરપીંડી કરી હતી. સીમોસ અને ડીસોઝાએ રોકાણકારોને…

ભારતના એક સામાન્ય ડ્રાઇવરને રૂ.21 કરોડની લોટરી લાગી !

સામાન્ય રીતે દરેક લોકોનું સ્વપ્ન કરોડપતિ બનવાનું હોય છે. ૫રંતુ આવું શક્ય બનતું નથી. જો કે ક્યારેક નસીબ આડેનું પાંદડુ ખસી જાય તો રાતોરાત કરોડ૫તિ બની ગયા હોવાના અનેક દાખલા બનતા રહે છે. આવો જ કંઇક એક બનાવ દુબઇમાં રહેતા…

તમે આવતા ઉનાળામાં દુબઈ જવાનું વિચારી રહ્યા છો ? તો વાંચો આ

જો તમે આગામી ઉનાળામાં દુબઈની સફરે જવાની યોજના બનાવી રહ્યાં હોય તો તમારું બજેટ થોડું વધારજો. કારણકે આવાતા વર્ષે ઉનાળામાં ફ્લાઈટની ટિકિટ વધી શકે છે. દુબઈ એરપોર્ટ પર રનવેનું કામકાજ શરૂ થવાના કારણે 45 દિવસ માટે રનવે બંધ રહેશે આથી…

મુંબઇ સિરીયલ બોમ્બ બ્લાસ્ટના આરોપી ફારૂખ ટકલાની દૂબઇથી ધર૫કડ

મુંબઈમાં 1993માં થયેલા સિરીયલ બોમ્બ બ્લાસ્ટના આરોપી દાઉદ ઈબ્રાહિમના સાગરીત ફારૂખ ટકલાને દુબઈથી ઝડપી પાડવામાં આવ્યો છે. ફારૂખ ટકલા 1993 બાદ ફરાર હતો.  જે બાદ 1095માં ફારૂખ વિરૂદ્ધ રેડકોર્નસ નોટિસ જાહેર કરવામાં આવી હતી. આજે તેને એર ઈન્ડિયા મારફતે મુંબઈ…

શ્રીદેવીના રહસ્યમય મોતનો કેસ દુબઇમાં સરકારી વકિલને સોંપાયો

શ્રીદેવીના મોતને રહસ્ય બનાવતા સવાલો વચ્ચે શ્રીદેવીના મોતનો કેસ દુબઈમાં સરકારી વકીલને સોંપવામાં આવ્યો છે. અગાઉ શ્રીદેવીના પરિવાર મૃત્યુને હાર્ટએટેક કહી છુપાવવાનો પ્રયાસ કર્યો પરંતુ દુબઈ પોલીસ ભાંડો ફોડ્યો હતો. દુબઈ પોલીસે શ્રીદેવીના મોતના રહસ્યને ઉજાગર કરવા તપાસ તેજ કરી…

શ્રીદેવીના પાર્થિવ દેહને ભારત લાવવા આ 10 તબક્કામાંથી પસાર થવુ પડશે

શ્રીદેવીના પાર્થિવ દેહને ભારત પરત લાવવા 10 તબક્કામાંથી પસાર થવુ પડશે. જે બાદ શ્રીદેવીના પાર્થિવ દેહને ભારત લાવવામાં આવશે. મૃતદેહને ભારત લાવવા આ પ્રક્રિયા કરવી ૫ડશે… 1.ઓટોપ્સી મૃત્યુનુ કારણ જાણવાની તબીબી ૫દ્ધતિ જેને પોસ્ટમોર્ટમ ૫ણ કહી શકાય 2. ફોરેન્સિક રિપોર્ટ…

આજે સાંજ સુધીમાં શ્રીદેવીનો મૃતદેહ મુંબઇ લવાશે : બોની કપુરની પૂછપરછ

બોલિવુડની ખ્યાતનામ અભિનેત્રી શ્રીદેવીનો પાર્થિવ દેહ હજુ સુધી મુંબઈ લાવવામાંઆવ્યો નથી. જોકે આજે સાંજ સુધી પાર્થિવ દેહને મુંબઈ લઈ આવશે તેમ મનાય છે. બીજીતરફ દુબઈની હોટલમાં શ્રીદેવીના નિધન મામલે દુબઈ પોલીસે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરતા પતિ બોની કપૂરની પૂછપરછ…

ખ્યાતનામ અભિનેત્રી શ્રીદેવીનું દુબઇ ખાતે કાર્ડિઆક એરેસ્ટથી અવસાન, પીએમ મોદીએ ટ્વિટ કરી આપી શ્રદ્ઘાંજલી

ભારતીય સીનેમાની ખ્યાતનામ અભિનેત્રી શ્રીદેવીનું દુબઇ ખાતે કાર્ડિઆક એરેસ્ટથી અવસાન થયું છે. સદગત અભિનેત્રી 54 વર્ષના હતાં. તેઓ દુબઇમાં પતિ બોની કપૂર અને પુત્રી ખુશી કપૂર સાથે એક ફેમિલી લગ્નમાં હાજરી આપવા ગયા હતાં. ગત રવિવારે શ્રીદેવી તેમના પતિ બોની…