સીઆઇડી ક્રાઇમ અને નારકોટીક્સ વિભાગ દ્વારા ચરસ વેચતા બે ઇસમોની ધરપકડ, હાથ ધરાઈ આગળની કાર્યવાહી
અમદાવાદ નશાકારક પ્રવૃતિઓનુ હબ હોય તેમ લાગી રહ્યુ છે. દિવસેને દિવસે અમદાવાદમાં નશાકારક પદાર્થોનો જથ્થો ઝડપાઇ રહ્યો છે. સીઆઇડી ક્રાઇમ અને નારકોટીક્સ વિભાગ દ્વારા ચરસ...