કંડલા ડ્રગ્સ કેસમાં પોલીસને મળી મોટી સફળતા: પંજાબમાંથી આરોપીની કરી ધરપકડ, ઉત્તરાખંડના સરનામે ડ્રગ્સ મંગાવવામાં આવ્યું
કચ્છના કંડલા પોર્ટ પરથી ઝડપાયેલા ડ્રગ્સમાં પંજાબના એક ગામમાંથી આરોપીની ધરપકડ કરવામાં આવી. આ ડ્રગ્સ ઉત્તરાખંડના એક સરનામે મંગાવવામા આવ્યું હતુ. આ ડ્રગ્સની કિંમત આશરે...