ડ્રગ્સ કાંડમાં એનસીબી ઘરે પહોંચે પહેલાં કરણ જોહરે આખરે મૌન તોડ્યું, જાણી લો કયા કર્યા ખુલાસા
સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ ડ્રગ્સના મામલે થઈ રહેલી તપાસનો વ્યાપ હવે વધી રહ્યો છે. આ મામલામાં નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી)એ દિપીકા પાદુકોણની મેનેજર કરિશ્મા...