ચોંકાવનારો ખુલાસો/ 8થી 12 ધોરણમાં અભ્યાસ કરતાં 10 ટકાથી વધુ બાળકોએ ડ્રગનો કર્યો છે ઉપયોગ, જાણો ક્યા શહેરમાં એમ્સ દ્વારા કરાયો સર્વે
કોરોના મહામારી વચ્ચે તાજેતરના એક સર્વેમાં સ્કૂલનાં બાળકોમાં ડ્રગના ઉપયોગને લઈને થયેલા સર્વેક્ષણમાં ચોંકાવનારા પરિણામો બહાર આવ્યાં છે. સર્વે અનુસાર 8થી 12 ધોરણના 10% બાળકોને...