કામના સમાચાર/ આ રાજ્યોમાં ડ્રાઈવિંગ લાઈસેંસ બનાવવું બન્યું સરળ, મિનિટોમાં પતી જશે કામ, અહીંયા જાણો સંપૂર્ણ પ્રોસેસ
ડ્રાઈવિંગ લાઈસેંસ બનાવવા માટે હવે તમારે વધારે મુશ્કેલીઓનો સામનો કરવો પડશે નહીં અને ન તો લાંબી રાહ જોવી પડશે. નહીં. ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર અને ઝારખંડ...