ડ્રાઇવિંગ કરતી વખતે ડ્રાઇવિંગ લાયસન્સ અને રજીસ્ટ્રેશન કાર્ડ સાથે રાખવાથી મળશે રાહત, જાણો કેવી રીતે?
ડ્રાઇવિંગ કરતી વખતે તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ અથવા રજીસ્ટ્રેશન કાર્ડ ન રાખવા બદલ તમારું ચલણ કાપવામાં આવશે. કારણ કે આ દસ્તાવેજો ડ્રાઇવર પાસે હોવા ખૂબ જ...