આખો દિવસ કામને લઈને બહાર ફરતા લોકો માટે કામના સમાચાર, હવે રેંટ પર બાઈક સાથે મળશે ડ્રાઈવર
બાઈક ટેક્સી સેવા આપનાર કંપની Rapidoએ દેશના 6 પ્રમુખ શહેરોમાં રેંટલ સર્વિસની શરૂઆત કરી છે. Repido rental servicesને બેંગલૂરુ, દિલ્હી NCR, હૈદરાબાદ, ચેન્નઈ, કોલકત્તા અને...