GSTV

Tag : driver

ટ્રાફિક પોલીસ અને વાહન ચાલક વચ્ચે બોલી ઝપાઝપી, વીડિયો થયો વાયરલ

Nilesh Jethva
સુરતમાં ટ્રાફિક પોલીસ અને વાહન ચાલક વચ્ચે ઝપાઝપી થઇ હતી. ડીંડોલી વિસ્તારમાં વાહન ચાલક હેલ્મેટ વિના વાહન હંકારી રહ્યો હોવાથી પોલીસે અટકાવ્યો હતો. જેથી વાહન...

કારમાં આગ લાગતા થઈ ગઈ લોક, ચાલક જીવતો ભુંજાયો

Nilesh Jethva
ઇડર પાસેના વલાસણા હાઇવે પર ફલાસણ ગામ પાસે કાર સળગી હતી. કાર લોક થઈ જતા કારચાલક જીવતો‌ ભુંજાયો હતો. શોટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન...

પોલીસવાનના ડ્રાઈવરનો રોફ, ‘હું પીધેલો છું તમારાથી થાય એ કરી લો’

Mayur
ટ્રાફિકના નિયમોના અમલ કરવાના મુદ્દે પોલીસ સીધી વાહનચાલકો સાથે ઘર્ષણમાં આવી રહી છે ત્યારે ગોત્રી વિસ્તારમાં પોલીસવાનના ડ્રાઇવર અને કાર વચ્ચે થયેલા અકસ્માતના બનાવનો કિસ્સો...

તમારાથી થાય એ ઉખાડી લો ફોન તો ચાલુ બસે પણ નહીં થાય બંધ!, આવી કરી રહ્યાં છે બસના ડ્રાઈવરો દાદાગીરી

Nilesh Jethva
થોડા દિવસ પહેલા અંબાજીના દાતા પાસે એસટી બસના અકસ્માતમાં 27 લોકોના મોત થયા હતાં. આ અકસ્માત પહેલા બસ ડ્રાયવર ચાલુ બસે સેલ્ફી લેતો હતો. વીડિયો...

રાજસ્થાનથી સફરજન લેવા ગયેલા યુવકની આતંકીઓએ ગોળી મારી હત્યા કરી નાખી

Mayur
જમ્મુ કાશ્મીરમાં સફરજન લેવા માટે ગયેલા રાજસ્થાનના ટ્રક ડ્રાઇવરની આતંકીઓએ ગોળી મારીને હત્યા કરી છે. ડ્રાઇવરનું નામ શરીફ ખાન છે અને ઉંમર 40 વર્ષની હતી.તે...

ગાંધીના ગુજરાતમાં દારૂનું ચેકિંગ, એ પણ સરકારી બસોના ડ્રાઈવર અને કંડક્ટરનું

Nilesh Jethva
ડીસામાં આજરોજ મધ્યસ્થ કચેરીના આદેશ અનુસાર બસના ડ્રાઇવર અને કંડકટરનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં આલ્કોહોલ પીધેલ છે કે નહીં વાહનવ્યવહાર નિગમની ડીસા ખાતે...

એસટી બસના ડ્રાઈવરોએ દારૂ પીધો ન હોવાનો આપવો પડશે ટેસ્ટ, આ ડિવિઝનનો જોરદાર નિર્ણય

Mayur
ગુજરાતમાં દારૂબંધી છે અને છડે ચોક સરકારી કચેરીઓમાં જ દારૂની બે રોક ટોક મહેફિલો જામે છે. રાજ્યમાં અવારનાવર દારૂની મહેફીલના વિડિયો સામે આવતા રહેતા હોય...

સુરતના એક ગરીબ રિક્ષા ચાલકને પોલીસે 76 હજારનો દંડ ફટકાર્યો, ટોટલ 256 ઈ-મેમો

Mayur
સુરતમાં ઓટો રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા ઓટો રીક્ષા ચાલકને 256 ઇ- ચલણ મેમો ફટકારવામાં આવ્યાનો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. આ ગરીબ રીક્ષા ચાલકને...

જવું હોય વડોદરા અને પહોંચી જાઓ રાજપીપળા, બસના દારૂડિયા ડ્રાઇવરે એવું કર્યું કે…

Mayur
દારૂબંધીને લઈ રાજયમાં વાદવિવાદ થઈ રહ્યા છે.ત્યારે દારૂના નશામાં ચૂર એસ.ટી.ના ડ્રાયવર અને કંડક્ટરનો કિસ્સો સામે આવ્યો છે. છોટાઉદેપુરથી વડોદરા જતી એસ.ટી બસનો ડ્રાયવર નશામાં...

આ એસટી બસના ડ્રાઈવર અને કંડક્ટરે દારુબંધીના લીરેલીરા ઉડાડ્યા, મુસાફરોના જીવ ચોટ્યા તાળવે

Nilesh Jethva
રાજ્યમાં દારૂ મુદ્દે દંગલ ચાલી રહ્યું છે. તેવામાં રાજપીપળા રોડ પર એક એસટી બસનો ડ્રાયવર અને કંડક્ટર દારૂના નશામાં ચકચુર જોવા મળ્યા હતા. છોટાઉદેપુરથી વડોદરા...

અંબાજી અકસ્માતનો વીડિયો આવ્યો સામે, ડ્રાઈવરના એક હાથમાં મોબાઈલ બીજા હાથમાં બસનું સ્ટેરિંગ

Mayur
અંબાજીના ત્રિશુલીયા ઘાટ પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માત મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. જે ખાનગી બસમાં મુસાફરો સવાર હતા તે બસના ડ્રાઇવરની ઘોર બેદરકારીને કારણે જ...

સુરત : ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા કન્ટેનર ભરેલું ટ્રેલર 80 ફૂટ નીચે તાપી નદીમાં ખાબક્યું

Mayur
સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં ઓએનજીસી બ્રિજ પરથી એક ટ્રેલર તાપી નદી નીચે ખાબક્યું હતું. ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા કન્ટેનર ભરેલું ટ્રેલર ડિવાઈડર તોડીને આશરે 80...

ગુજરાત સરકારના નીતનવા કાયદા : લાયસન્સ હોવા છતાં રિક્ષાચાલકો દંડાય છે

Mayur
નવા ટ્રાફિક નિયમ લાગુ થવાના કારણે અમદાવાદના રીક્ષાચાલકોએ આકરો દંડ ભરવો પડી રહ્યો છે. જોકે કેટલીક વખત કાયદામાં જોગવાઈ ન હોય તેવા મુદ્દે પણ રીક્ષા...

ક્રાઈમ બ્રાન્ચના ડ્રાઇવરે દારૂ પીને એક વ્યક્તિને માર માર્યાનો આરોપ, પોલીસની કામગીરી શંકાના ઘેરામાં

Nilesh Jethva
સુરત ક્રાઈમ બ્રાન્ચના ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા પંકજ બારી પર રૂદ્રપ્રસાદ મુંડ નામના વ્યક્તિને દારૂ પીને ઢોર માર મારવાનો ગંભીર આક્ષેપ થયો છે. ભોગ બનનાર...

સચિવાલયમાં જ ટ્રાફિક નિયમોના લીરેલીરા ઉડ્યા, ઉચ્ચ અધિકારીઓના ડ્રાઈવરોનું કાયદા પાલન મામલે શૂન્ય યોગદાન

Mayur
ગાંધીનગરમાં નવા કાયદાઓ બનતા હોય છે. જોકે સચિવાલયમાં જ ટ્રાફિકના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થતુ જોવા મળ્યુ છે. આજે કેબિનેટ બેઠકમાં સામેલ થયેલા અગ્ર સચિવો તથા...

એએમટીએસના ડ્રાઈવરોએ નવા કાયદાની કરી ઐસી તૈસી, જૂઓ આ વીડિયોમાં

Nilesh Jethva
અમદાવાદમાં આડેધડ બેફામ રીતે દોડતી એએમટીએસ તો આમ પણ પંકાયેલી છે. તેવામાં એએમટીએસને નવા કાયદાની શું પડી હોય. આ વાતનો રિયાલીટી ચેક કરવા માટે જીએસટીવીની...

VIDEO : રસ્તે ચાલતી યુવતીની ઓટો રિક્ષા ડ્રાઈવરે કરી છેડતી તો યુવતીએ ચપ્પલે ચપ્પલે ધોઈ નાખ્યો

Arohi
રીક્ષા ચાલક યુવકને યુવતીની છેડતી કરવી ભારે પડી હતી. રસ્તે ચાલતી યુવતીની ઓટો રીક્ષા ચાલક દ્વારા છેડતી કરવામાં આવી હોવાનો આરોપ છે. વાયરલ વીડિયોમાં યુવતીઓએ...

ઉન્નાવ રેપ કેસઃ ડ્રાઈવર અને ક્લીનરનો થશે 36 કલાકનો બ્રેઈન એસોલેશન ટેસ્ટ

Arohi
ઉન્નાવ રેપ પીડિતાને સાથે થયેલા અકસ્માતને લઈને ડ્રાઈવર અને ક્લીનરના ગાંધીનગર એફએફએલમાં વિવિધ ટેસ્ટ થઈ રહ્યા છે. ત્યારે તેઓનો 36 કલાકનો બ્રેઈન એસોલેશન ટેસ્ટ થવાનો...

ઉન્નાવ દુષ્કર્મ પીડિતાના અકસ્માતનો મામલો, CBI ટીમ ટ્રક ડ્રાઈવર અને ક્લીનરને લઈને ગાંધીનગર પહોંચી

Mansi Patel
ઉન્નાવ રેપ પીડિતાની સાથે રાયબરેલીમાં થયેલા અકસ્માત મામલે સીબીઆઈની ટીમ આરોપી ટ્રક ડ્રાઈવરે અને ક્લીનરને લઈને ગાંધીનગર પહોંચી છે. ફોરેન્સિક લેબોરેટરીમાં બન્ને આરોપીઓના નાર્કો ટેસ્ટ,...

S.T. બસોમાં પાંચ વર્ષથી ઓછા અનુભવવાળા ડ્રાઇવરોને એક્સપ્રેસ બસોમાંથી હટાવવા આદેશ

Mayur
એસ.ટી.બસ ચલાવવાનો પાંચ વર્ષ કે તેથી ઓછા વર્ષોના અનુભવવાળા ડ્રાઇવરોને લાંબા અંતરની એક્સપ્રેસ બસોની સર્વિસમાંથી હટાવીને ફરજીયાતપણે લોકલ બસોમાં મૂકવાનો નિર્ણય લેવાયા છે. જેનો અમલ...

રસ્તા પરથી પસાર થયો ટ્રક અને અચાનક ઉડવા લાગી ચલણી નોટો, લોકોએ ગાડીઓ ઉભી રાખીને લૂંટી…

Arohi
અમેરીકાના રાજ્ય જોર્જીયાના એટલાન્ટામાં મંગળવારની રાતે પૈસાથી ભરેલી ટ્રકનો રસ્તા પર દરવાજો ખુલી ગયો અને હજારો નોટો ટ્રકની બહાર ઉડવા લાગ્યા. રસ્તા પર ઉડતી આ...

ભરૂચ : આઠ હજાર કમાતા ડ્રાઈવરને GST વિભાગે 200 કરોડની કરચોરીની નોટીસ ફટકારી

Mayur
ભરૂચમાં ડ્રાઈવીંગ કરી પોતાના પરિવારનું ગુજરાન ચાલવતા ડ્રાઈવરને બસ્સો કરોડની જીએસટી ચોરીની નોટિસ મળતા ખળભળાટ મચી ગયો છે. વસંત મીલની ચાલીમાં રહેતા અને ડ્રાઈવીંગ કરી...

અમરેલી : શાનદાર સવારી અદ્ધર એસટી હમારી, પુલ પર બસ લટકી પડતા મુસાફરોનો જીવ અદ્ધર

Mayur
અમરેલીના જીવાપર ગામ નજીક બગસરા-બગદાણા રૂટની એસ.ટી.બસ પુલ પરથી લટકી પડતા મુસાફરોના જીવ અધ્ધર થઇ ગયા હતા. એસ.ટી.બસમાં 30 ઉપરાંત મુસાફરો સવાર હતા. આ ઘટનામાં...

રાજ્યમાં એસટીની સવારી નથી હવે સલામત, રાધનપુરમાં એસટી ડ્રાઈવર આ હાલતમાં જડપાયો

Nilesh Jethva
ગુજરાતની એસટી બસનું સ્લોગન ‘સલામતી તમારી એસટી અમારી’ હવે નિરર્થક લાગે તેવી ઘટના સામે આવી છે. જો એક સરકારી બસનો ડ્રાઈવર જ દારૂ પીને બસ...

Video: દિલ્હી પોલીસ અને ટેમ્પો ડ્રાઈવર વચ્ચે ઝઘડો, ડ્રાઈવરે તલવાર કાઢી અને પોલીસે…

Arohi
દિલ્હીના મુખર્જી નગરમાં દિલ્હી પોલીસ અને ટેમ્પોના ડ્રાઈવર વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડાએ એટલું મોટું સ્વરૂપ લીધું હતું કે ડ્રાઈવરે તલવાર બહાર કાઢી હતી....

VIDEO : ડ્રાઈવરે પોલીસ જવાન પર તલવારથી હુમલો કર્યો

Mayur
દિલ્હીમાં ગુનેગારો બેફામ બનતા પોલીસ પણ એલર્ટ બની છે. ગત દિવસે દિલ્હીના મુખર્જીનગરમાં ટેમ્પો ડ્રાઈવરે પોલીસ જવાન પર તલાવરથી હુમલો કર્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં...

પ્રધાનમંત્રી મોદીની ‘પડોશી પ્રથમ’ ની નીતિ શું છે જાણો

Kaushik Bavishi
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીનો ચૂંટણી પછી પહેલો વિદેશ પ્રવાસ આજથી ચાલૂ થવાનો છે. પીએમ મોદી આજે માલદીવ માટે રવાના થશે. માલદીવ ભારતનો મહત્વનો રણનૈતિક ભાગીદાર છે....

લોકસભા ચુંટણીમાં મોટી જીત મળ્યા પછી આ સાંસદ કરશે વર્લ્ડ કપમા કમેન્ટ્રી

Kaushik Bavishi
લંડનના ધ ઓવલ ગ્રાઉંડમાં રવિવારે ભારતિય ટીમ ઓસ્ટ્રેલિયાની વિરૂદ્ધ ઉતરશે. આ મેચમાં હાલમાં જ થયેલી લોકસભા ચૂંટણીમાં મોટા અંતરે જીત મેળવનાર  સાંસદ અને પૂર્વ ક્રિકેટર...

ગુરૂવાયૂર શ્રી કૃષ્ણ મંદિરમાં પૂજા પછી આજે પીએમ મોદીની જનસભા, રાહુલ ગાંધીનો પણ કાર્યક્રમ

Kaushik Bavishi
પીએમ મોદી આજે કેરલની મુલાકાતે છે જ્યાં તેઓ ગુરૂવાયૂર શ્રીકૃષ્ણ મંદીરમાં પુજા કરશે. તે ગુરૂવાયૂર શ્રી કૃષ્ણ એચએસ ગ્રાઉંડમાં સવારે 10 વાગ્યે જનસભાને સંબોધશે. ગુરૂવયૂરનુ...

અમદાવાદ AMTSના 200 ડ્રાઈવરો પગાર ન ચૂકવતા હડતાળ પર

Mayur
અમદાવાદના એએમટીએસના કોન્ટ્રાક્ટ પરની બસોના સો જેટલા ડ્રાઇવરો આજે પણ હડતાળ પર છે. ચાર્ટડ કંપનીના કોન્ટ્રાક્ટરે તેના ડ્રાઇવરોને પગાર નહી ચુકવતા અંદાજે 200 જેટલા ડ્રાઇવરો...
Do NOT follow this link or you will be banned from the site!