બનાસકાંઠની આંગણવાડી અને નંદઘરમાં મુકવામાં આવેલ RO પ્લાન્ટમાં મોટું કૌભાંડ આચરાયું હોવાની શક્યતા
ગુજરાત રાજ્યમાંથી કુપોષણનો કલંક દુર થાય તે માટે સરકાર કરોડો રૂપિયાની ગ્રાન્ટ બાળકો માટે બજેટમાં ફાળવે છે. પરંતુ સરકારી બાબુઓ અને કોન્ટ્રાક્ટરો બાળકોના નાણાં પણ...