જાડાપણાના ઘણા કારણ હોય છે. ઘણી વખત અનિયંત્રિત ભોજન અને અસંતુલિત લાઈફસ્ટાઈલને કારણે જાડાપણુ વધી જાય છે. એવામાં જાડાપણાથી રાહત મેળવવા માટે લોકો ડાયટિંગ કરતા...
હાલમાં સમયમાં ભાગદોડ વાળી જીંદગીમાં લોકો શરીરનું પૂરતું ધ્યાન નથી રાખી રહ્યા તેનાં કારણે ખાવામાં અને પીવામાં અનહેલ્ધી ફૂડ, જંક ફૂડનો પણ સમાવેશ થાય છે....
અમદાવાદમાં ખેડૂત એકતા મંચ અને પર્યાવરણ સુરક્ષા સમિતિની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમા ખુલાસો થયો કે અમદાવાદ શહેર અને તેની આસપાસમાં પાણી પીવાલાયક નથી....
એક્સિડેન્ટલ ડેથ એન્ડ સ્યુસાઈડ ઈન ઇન્ડિયા- 2018ના રિપોર્ટ મામલે કોંગ્રેસ દ્વારા પ્રેસ કોન્ફ્રન્સ યોજવામાં આવી છે. જેમાં કોંગ્રેસે ગુજરાતમાં દારૂબંધી કાગળ પર જ હોવાનો આક્ષેપ...
વડગામના પસવાદળ ગામે લક્ષ્મીપુરા પ્રાથમિક શાળામાં શિક્ષણ જગતમાં કલંક રૂપ કિસ્સો સામે આવ્યો છે. સ્કૂલમાં શિક્ષક ખોડાભાઈ સહિત બે લોકોને દારૂની મહેફિલ માણતા ગામના લોકોએ...
વડોદરાની એમ.એસ યુનિવર્સટીના પાર્કિંગમાં બેસીને વિદ્યાર્થીઓ દારૂની મીંજબાની માણી રહ્યા હતા. આ મામલે સયાજીગંજ પોલીસે 2 યુવક અને 1 યુવતીની ધરપકડ કરી છે. સાયન્સ ફેકલ્ટીના...
એક બાજુ,મહાત્મા ગાંધીના ગુજરાતમાં દારૂબંધી અમલમાં છે પણ બીજી તરફ, ખુદ સરકારે જ એ વાત કબૂલી છેકે, છેલ્લા બે વર્ષમાં રૂા.252 કરોડનો દેશી-વિદેશી દારૂ પકડાયો...
રાણપુર મામલતદાર કચેરી પાસે અંગ્રેજી દારૂની બોટલો મળી આવતા લોકોમાં ચકચાર મચી જવા પામ્યો હતો. મામલતદાર કચેરી પાસે દારૂની બોટલો મળી આવી હોવાની વાત વાયુવેગે...
સુરતના પુણા પોલીસ મથકમાં લોક-અપમાં રહેલા આરોપીએ એસિડ ગટગટાવ્યુ છે. અને તેને સારવાર માટે સુરતની સ્મીમેર હોસ્પિટલ ખસેડ્યો છે. અને ત્યાંતી તેને વધુ સારવાર માટે...
સુરત જિલ્લાના મહુવા તાલુકાના બામણિયા ગામે જામનગર પી.એસ.આઈએ મોડી રાત્રે હોબાળો કર્યો હતો. પી.એસ.આઈ વિનાયક ચૌધરીએ નશાની હાલતમાં જી.આર.ડી જવાનને માર માર્યા હતો. ગ્રામજનો એકત્ર...
વડોદરા મહાપાલિકાના સત્તાધીશો શહેરીજનોને કેવું દૂષિત પાણી આપે છે. તેના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે.. વડોદરાના વિવિધ વિસ્તારના લોકો છાશવારે દૂષિત પાણી મુદ્દે તંત્ર સામે...
તાજેતરમાં જ એક મેડિકલ રિસર્ચમાં સામે આવ્યું કે કોલ્ડડ્રિંક સ્વાસ્થ્ય અને ફિટનેસ માટે સારું ડ્રિન્ક નથી. ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કેટલાક સ્ટાર્સ પણ ફિટનેસની વાત કરતાં કહે...
બૉલીવુડનાં બજરંગી ભાઈજાન હાલનાં દિવસોમાં સોશિયલ મીડિયામાં ઘણા એક્ટિવ રહે છે. ક્યારેક પોતાનો વર્કઆઉટનો વીડિયો તો ક્યારે ભાણીયાઓ સાથે મસ્તી કરતાં વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ...
બનાસકાંઠા જિલ્લામાં દારૂડિયાઓનો ત્રાસ દિવસેને દિવસે વધતો જાય છે. ધાનેરાની એક હોટલમાં એક દારૂડિયાએ હોબાળો મચાવ્યો હતો. હોટેલ માલિકે પોલીસને જાણ કરવા છતાં પણ પોલીસ...