સરકારી સર્વર ડાઉન થવા માટે જ હોય છે / ઇ-શ્રમ પોર્ટલ દિવસે કામ કરતું જ નથી, રાતે લાંબી લાઈનો
દિવસભર કામ કરીને શ્રમિકો મધ્યરાત્રીએ કલાકો લાઈનમાં ઊભા રહી શ્રમિક કાર્ડ બનાવવા મજબૂર બન્યા છે કેન્દ્ર સરકારે અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા કરોડો કામદારો માટે ૨૬...