સોલા વૃદ્ધ દંપતિ હત્યા કેસ / ડબલ મર્ડર કેસમાં વધુ એક આરોપીની ધરપકડ, ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા
માર્ચ 2021મા સોલા હેબતપુરમા થયેલી વૃદ્ધ દંપતીની હત્યા મામલે ફરાર વધુ એક આરોપીની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે. બનાવ સમયે આરોપી હાજર ન હતો પરંતુ લુંટ અંગે માહિતી આરોપી...