દેશની સૌપ્રથમ ઘટના/ સુરતમાં દેશના સૌથી નાની ઉંમરના બાળકે કર્યું અંગદાન, છ લોકોના જીવનમાં રેલાયો ઉજાસ
ઓર્ગન ડોનર સિટી સુરતમાં સૌપ્રથમવાર દેશના સૌથી નાની ઉંમરના બ્રેઈનડેડ બાળકના બંને હાથોનું દાન કરાયું હતું. ઉજાસના પર્વ દિવાળી પહેલાં માત્ર 14વર્ષીય બાળકના અંગદાનથી છ...