Archive

Tag: DOG

આ માદા શ્વાન ONGCના ખાડા પાસે વારંવાર ડોક્યું કરતી હતી કારણ કે તેના બચ્ચા

મહેસાણાના હિંગળાજપુરા ગામે ONGCએ ખોદેલા ખાડામાં બે ગલુડિયા પડી ગયા હતાં. સ્થાનિક તંત્રએ કરેલા રેસ્ક્યૂ ઓપરેશનમાં એક ગલુડિયાનું મોત થયું હતું. આ અંગે ગ્રામજનોએ સહિત સરપંચે ONGCની બેદરકારી સામે લેખિત ફરિયાદ કરી છે. છતાં કોઇ પગલાં ન લેવાતા ગ્રામજનોમાં રોષ…

હવે આમાં કૂતરો કોને કહેવો? શ્વાનના માલિકે આ કારણે મહિલાને એવી રીતે કરડી ખાધી કે….

અમેરિકાની એક ઘટના સામે આવી છે. કેલીફોર્નિયામાં એક એવી ઘટના બની જેમાં એક મહિલાને કુતરાના માલિકે હાથ પર કરડી લીધુ. જેના કારણે તેને ગિરફતાર કરી લેવામાં આવ્યા. આ જાણકારી ધ ઈસ્ટ રીજનલ પાર્ક ડિસ્ટ્રિક્ટ પોલીસ ડિપાર્ટમેન્ટે પોતાના સ્ટમેન્ટમાં આપી હતી….

એક કૂતરાનું ડિપ્લોમા ડિગ્રીથી સન્માન કરાયું, જાણો કેમ?

બ્રિટની હાઉલેને કક્ષામાં જ્યારે પણ કોઇ ચીજ વસ્તુની જરૂર પડતી હતી તો તેનો મદદગાર કૂતરો હાજર રહેતો હતો. જો તેને પોતાના મોબાઇલ ફોનની જરૂર પડે તો તેને પણ કૂતરો શોધીને લાવતો હતો. એટલું જ નહીં, પોતાની ઈન્ટર્નશિપ હેઠળ જ્યારે તેણી…

રિસર્ચમાં ખુલાસો, જીવનસાથીને બદલે મહિલાઓ કૂતરાની સાથે આરામથી ઉંઘે છે

ન્યૂયોર્કના શહેર બફેલોના કેનિસિઅસ કૉલેજના સંશોધકોને સંસોધનમાં જાણવા મળ્યું કે મહિલાઓ મનુષ્યની સરખામણીએ કૂતરાઓ સાથે વધારે ઉંઘે છે. ક્રિસ્ટી એલ હૉફમેનના નેતૃત્વમાં થયેલા આ સંશોધનમાં અમેરિકામાં 962 મહિલાઓ પર સંશોધન કરવામાં આવ્યું હતું. આ દરમ્યાન 55 ટકા મહિલાઓ એક કૂતરાની…

6 કાળીયારના મોત બાદ તંત્ર કૂતરાઓ પકડવા હરકતમાં આવ્યું

વડોદરાના સયાજીબાગ ખાતે કાળિયાર હરણના મોત બાદ જાગેલા કોર્પોરેશન તંત્રએ કમાટીબાગમાં રખડતા શ્વાનોને પકડવા દોડધામ શરૂ કરી છે. હ્યુમન સોસાયટી ઇન્ટરનેશનલ દ્વારા કમાટીબાગમાંથી રખડતા કૂતરાને પકડવાની કામગીરી હાથ ધરાઈ છે. કામગીરી દરમિયાન બાગમાં રખડી રહેલા બાર જેટલા શ્વાન પકડાયા છે….

બે દિવસથી ગાયબ કૂતરાના CCTV ચેક કરતા ચોંકી ગયા પરિવારજનો

વલસાડના ઉમરગામ તાલુકાના કનાડુ ગામમાં દીપડાનો આતંક જોવા મળ્યો હતો. દીપડો શિકાર કરતા સીસીટીવીમાં કેદ થયો હતો. કનાડુના એક પરિવારનો 6 મહિનાનો સ્વાન છેલ્લા બે દિવસથી ગાયબ હતો. જેની શોધખોળ બાદ પરીવારજનોએ સીસીટીવી ચેક કરતા સમગ્ર ઘટના બહાર આવી હતી. હાલ…

હવે જો પાટણમાં તમને કૂતરું કરડ્યું તો તમારો જીવ જોખમમાં સમજજો, કારણ કે…

પાટણ જિલ્લામાં ડોગ બાઈટ ઇન્જેક્શનનો સ્ટોક ખલાસ થઇ ગયો છે. સ્ટોક ન હોવાને કારણે કોઇને શ્વાન કરડે તો અસરગ્રસ્તને પૈસા ખર્ચીને ધારપુરમાં ઇન્જેક્શન લેવા જવું પડે છે. કેમ કે ત્યાં સરકારી નીતિ મુજબ નિઃશુલ્ક ઇન્જેકશન આપવામાં આવે છે. જોકે આ…

એક નાના વિમાન કરતા પણ વધુ છે આ શ્વાનની કિંમત, જાણો તેના વિશે

આજ કાલ લોકોમાં શ્વાન પાળવાનો શોખ છે અને પહેલા કરતા આ શોખ વધતો જઈરહ્યો છે. જોકે લોકો સ્ટેટ્સ સિંબોલ માટે પણ શ્વાનને પાળે છે. લોકો આ પાછળ લોખોરૂપિયાનો ખર્ચ કરે છે. આજે અમે તમને એક એવા શ્વાન વિશે જણાવવા જઈ…

1 કલાક કૂતરાં રમાડો અને મેળવો હજારો રૂપિયા, 12 નવેમ્બર છેલ્લી તારીખ

જો તમે નોકરી શોધીને કંટાળી ગયા હોય તો તમારા માટે આ કામ મોટું છે. માત્ર એક કલાક કામ કરો અને કમાવો 7400 રૂપિયા. અમેરિકાની એક ટેક્સસમાં એક હોટલ કે જેનું નામ Mutts Canine Cantina. જો દેશી ભાષામાં બોલીએ તો કૂતરાઓનું…

અમરેલીમાં સિંહોના જીવ બચાવવા શ્વાનને આપવામાં આવે છે આ ટ્રિટમેન્ટ

ગીર પંથકમાં સિંહોના મૃત્યુ બાદ સફાળી જાગેલી સરકાર અને વનવિભાગે સિંહોની સાથે સાથે હવે શ્વાન અને અન્ય પશુઓને પણ રસી આપવાની શરૂઆત કરી છે. ત્યારે રહી રહીને જાગેલા વનવિભાગની આ કામગીરીથી એક સવાલ જરૂરથી ઉઠી રહ્યો છેકે પરિસ્થિતી કેટલી હદ…

શ્વાન માટે કરોડોનો ખર્ચો કરનાર AMC હવે આ કારણથી ખર્ચ વધારશે

અમદાવાદમાં રખડતા કુતરાના ખસિકરણ પાછળ હવે કોર્પોરેશનો ખર્ચ વધી જશે. નવા કોન્ટ્રાક્ટ કરવામાં આવતા પહેલા કરતા વધુ રકમ ચૂકવામાં આવશે. પહેલા જે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો તેમા એક કુતરા માટે 636 રૂપિયા ચૂકવામાં આવતા હતા. જેને બદલે  હવે તંત્ર દ્વારા રખડતાં કૂતરાંના ખસીકરણ અને…

યુવતી પર આચરવા આવ્યા હતા દુષ્કર્મ, શ્વાને ઉભી પૂંછડીએ ભગાવ્યા

મધ્ય પ્રદેશના સાગર જિલ્લામાં સગીર વયની યુવતી સાથે દુષ્કર્મના આચરી રહેલા શખ્સો પર શ્વાનને હુમલો કરતા હવસખોરોને ભાગવાનો વારો આવ્યો હતો. સાગર જિલ્લાના મોતીનગરમાં એક સગીર યુવતી સાથે કેટલાક શખ્સોએ દુષ્કર્મ આચર્યુ હતું. દુષ્કર્મના પાપીઓ પર શ્વાસને હુમલો કર્યો હતો….

VIRAL VIDEO : ઘાયલ માલિકને શ્વાન છોડવા તૈયાર નહોતો, ઍમ્બ્યુલન્સમાં પણ રહ્યો સાથે

પાળેલા પ્રાણીઓમાં કૂતરાની વફાદારીની ચર્ચા હંમેશા થાય છે. કેટલીક વખત કૂતરાએ પોતાના માલિકનો જીવ પણ બચાવ્યો છે. ક્યારેક સંકટને પારખીને માલિકને સાવધાન પણ કરી દે છે, તો કેટલીક વખતે કૂતરાએ માલિકને બચાવવા માટે પોતાનો જીવ પણ જોખમમાં નાખ્યો છે. માલિક…

કોકેન પકડાતા ડ્રગ માફિયાએ કુતરા પર રાખ્યું 7 હજાર ડૉલરનું ઇનામ

માણસ કરતા જાનવરની વધારે કિંમત હોય છે તે આજે ફરી એકવાર પૂરવાર થઇ ગયું. અને આ કિસ્સો બન્યો છે કોલંબિયામાં. અહીંના એક કુતરાએ એવો કારનામો કરી બતાવ્યો છે કે જેના કારણે માફીયા ડોને તેના માથા પર 7 હજાર ડોલર એટલે…

બાળકોએ કૂવામાં ફસાયેલા શ્વાનને આ રીતે બચાવ્યો, જાણીને ભાવુક થઈ જશો

25 ફૂટ ઉંડા કૂવામાં મહિનાઓ સુધી ફસાયેલ ગલીનું કૂતરુ મંગળવારે સફળતાપૂર્વક કૂવામાંથી બહાર નિકળી ગયુ. અંદાજે એક મહિના સુધી આજુ-બાજુમાં રહેનારા બાળકો અને સ્થાનિક લોકોના આહાર અને પોતાની હિંમત પર આ કૂતરુ જીવતુ રહ્યું. અંદાજે એક મહિના સુધી કૂતરુ જિંદગીની…

પત્ની ગઈ હતી બહાર અને આ શખ્સે શ્વાન સાથે કર્યુ એવું કામ કે થઈ શકે છે આજીવન કેદ

પશ્ચિમ બંગાળમાં એક 35 વર્ષના શખ્સે રખડતા શ્વાન સાથે એવું કામ કર્યુ છે કે પોલીસે તેની ધરપકડ કરી છે. જણાવવામાં આવી રહ્યું છે કે લેક ટાઉનના પાતિપુકુર વિસ્તારમાં રહેતા આ શખ્સે શ્વાન સાથે દુષ્કર્મ કર્યુ છે. ચોંકાવનારી વાત એ છે…

નામધા-ચંડોલ ગામમાં 1 મહિનામાં 335 લોકોને શ્વાન કરડ્યા, લોકોમાં રોષ

વાપી નગર પાલિકાની નિષ્ક્રિયતાનો ભોગ આજે નામધા અને ચંડોલ ગામ લોકોએ બનવુ પડ્યું છે. આ બંને ગામમાં એક જ મહિનામાં બે ચાર નહીં પણ 335 જેટલા લોકોને શ્વાને કરડી લીધા છે ત્યારે લોકોમાં તંત્રની નિષ્ક્રિયતા સામે રોષ છે. વાપી શહેરને…

Viral Video : રસ્તા પરથી પસાર થઇ રહેલી મહિલા ઉપર પડ્યું કૂતરુ, જુઓ પછી શુ થયું

ચીનની એક વિચિત્ર ઘટનાનો વિડિયો વાયરલ થઇ રહ્યો છે. મહિલા રસ્તા પર ચાલતી જઇ રહી હતી તે જ સમયે તેના પર કૂતરુ આવીને પડ્યું. જે પછી મહિલા બેભાન થઇ ગઇ. આ ઉપરાંત તેની ગરદનમાં 3 ફ્રેક્ચર પણ થયાં. એક અહેવાલ…

શ્વાનો માટે સ્વિમીંગપુલ પાર્ટી : 100થી વધુ પેટ ડોગે કર્યા છબછબીયા

ગરમીથી સામાન્ય લોકો પરેશાન છે. ત્યારે ગરમીમાંથી ઠંડક મેળવવા માટે લોકો સ્વિમિંગ પુલમાં ધુબાકા મારવા જતા હોય છે. પરંતુ અમે તમને જે બતાવવા જઈ રહ્યા છીએ એ તમે ક્યારેય નહીં જોયુ હોય, જી, આ દ્રશ્યો વડોદરાના છે. જ્યા ડોગ માટે…

અહી કૂતરા ૫ણ છે કરોડ૫તિ અને જમીનદાર ! 70 શ્વાનના ભાગમાં 1-1 કરોડની મિલકત

માણસને ૫ણ ઘર ચલાવવા માટે આખો દિવસ દોડધામ અને મહેનત કરવી ૫ડતી હોય અને સખત મહેનત ૫છી ૫ણ બે છેડા માંડ ભેગા થતા હોય તેવી આજની સ્થિતિ વચ્ચે બહાર આવતી એક હકિકત અનુસાર ગુજરાતમાં એક એવું ગામ છે કે, જ્યાં…

અમદાવાદમાં રખડતા કૂતરાએ સુરક્ષા કર્મીઓને અડધો કલાક દોડાવ્યા !

ભારત અને ઇઝરાયલ બંને દેશોના વડાપ્રધાન ગુજરાત આવવાના હોવાથી ત્યારે સુરક્ષા વ્યવસ્થા ખૂબ સઘન કરી દેવાઈ હતી. પરંતુ આ સુરક્ષામાં ક્યાંક છીંડા પણ જોવા મળ્યા હતાં. મહાનુભાવોના આગમન પહેલા ગાંધી આશ્રમ નજીક રસ્તે રખડતા કુતરાએ સુરક્ષાકર્મીઓને દોડાવ્યા હતાં. આશરે અડધો…

રૂ.4 કરોડનું આંધણ છતાં રાજકોટમાં 18,194 વ્યક્તિને કરડ્યા કૂતરા !

શહેરોમાં રખડતા કૂતરાનો ત્રાસ અસહ્ય બન્યો છે. રાજ્યના તમામ મહાનગરો સહિત નાના-મોટા નગરોમાં ૫ણ દરરોજ સેંકડો લોકો રખડતા કૂતરાનો ભોગ બની રહ્યા છે. ત્યારે સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટમાં લોકોને રખડતા કૂતરાના ત્રાસમાંથી બચાવવા માટે રૂ.4 કરોડ જેટલી માતબર રકમનું આંધણ…

હડકાયા કૂતરાએ બે બાળકોનો ભોગ લીધો : ડિસાના ઢૂવામાં ગ્રામજનોમાં ફફડાટ

બનાસકાંઠા જિલ્લાના ડિસાના ઢૂંવામાં હડકાયા બનેલા કૂતરાએ ભયનો માહોલ પેદા કર્યો છે. આ કૂતરાનો ભોગ બનેલા બે માસુમ બાળકો સારવાર કારગત ન નિવડતા મોતને ભેંટ્યા હોવાના ૫ગલે ગ્રામજનોમાં અરેરાટી પ્રસરી ગઇ છે. તેમજ રખડતા કૂતરાના ત્રાસથી રીતસર ભયનો માહોલ પેદા…

VIDEO: આ સુલતાનનો સ્ટંટ જોશો તો આંખો થઇ જશે પહોળી

સામાન્ય રીતે આપણે ફિલ્મોમાં હિરોને સ્ટંટ કરતા નિહાળીએ છીએ. પરંતુ. હિરોના સ્ટંટની પાછળ ઘણાં લોકો કામ કરતા હોય છે. જેથી તેને જાનહાનિ ન થાય. પરંતુ, તમે કોઇ પણ પ્રકારના સર્પોટ વગર સ્ટંટ કરતા કોઇ શ્વાનને નિહાળ્યો છે ખરા? અહીં સુલતાન…

કૂતરાએ એવી જીભ બતાવી કે તૂટી ગયો ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ

સોશિયલ મીડિયા પર આજકાલ એક કૂતરાની જીભ ચર્ચામાં આવી છે. રસપ્રદ બાબત તો એ છે કે, આ કૂતરાની લાંબી જીભે તેને એક ખિતાબ પણ અપાવ્યો છે. જો કોઇ પોતાની લાંબી જીભના કારણે વર્લ્ડ રેકોર્ડ બનાવી શકે છે, એવું કોઇ કહે…

Viral Video: જ્યારે મેદાનમાં ફૂટબોલ રમવા લાગ્યો શ્વાન

સામાન્ય રીતે આપણે ફૂટબોલ કે ક્રિકેટના મેદાન પર ખેલાડીઓને રમતા જોઇએ છીએ પરંતુ, શું તમે કોઇ કૂતરાને રમતા જોયો છે ખરા? ગળે ન ઉતરે તેવી આ વાત કાલ્પનિક નથી પરંતુ ખરેખર ફૂટબોલના મેદાન પર કંઇક આવું જ જોવા મળ્યું હતું….

અરીસામાં પોતાની જ ઇમેજ સાથે હાડકું શૅર કરતા ડૉગનો આ વીડિયો જોઈ પીગળી જશે તમારું હૃદય

મૂંગાં પશુઓ કંઈ પણ બોલી શકવા અક્ષમ હોય છે, પરંતુ પોતાના કામોથી ઘણી વાર જીવનના કેટલાક અમૂલ્ય પાઠ ભણાવી જાય છે. આવો જ એક વીડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે, જેમાં એક ગલૂડિયું કાચમાં દેખાઈ રહેલી પોતાની જ ઇમેજને…

આ દુલ્હને કરાવી કૂતરાના નામની મહેંદી, જુઓ તસવીરો

ઘણી વખત તમે સાંભળ્યુ હશે કે ગર્લફ્રેન્ડ પોતાના બૉયફ્રેન્ડની જગ્યા પોતાના પપીને બેબી કહેતી હોય છે, તેવી જ રીતે આ દુલ્હને પોતાના પપી માટેનો લવ બતાવવામાં માટે એવું કારનામું કરી દીધુ કે બધા શોક્ડ થઇ ગયા. મેહંદીની રાતે તેણે પોતાના…

અહો વૈચિત્રમ: આ કૂતરાએ લીલા રંગના ગલૂડિયાને આપ્યો જન્મ

શું તમે કોઇ લીલા રંગના કૂતરાના ગલૂડિયાને જોયો છે. કદાચ તમારો જવાબ ના હશે પંરતુ, એક કૂતરાએ લીલા રંગના ગલૂડિયાને જન્મ આપ્યાની અજીબોગરીબ ઘટનાએ ચર્ચા જગાવી છે. વાત જાણે એમ છે કે, સદરલેન્ડમાં ગોલસ્પીમાં એક અનોખી ઘટના પ્રકાશમાં આવી હતી….

ચીનના આ શ્વાનનો પર્યાવરણ પ્રેમ જોશો તો દંગ રહી જશો!

સફાઇ અભિયાનને લઇને ઘણી વાતો થતી હોય છે ત્યારે પર્યાવરણ સાથે એક શ્વાનનો અનેરો લગાવ હોવાની અજીબોગરીબ ઘટના પ્રકાશમાં આવી છે. આ શ્વાને ગંદકીથી બચાવવાનું બીડુ ઉઠાવ્યું છે. ચીનના જિઆંગ્સૂ પ્રાંતમાં આવેલી એક નદીમાં ફેંકવામાં આવેલા પાણીની બોટલોનો એક શ્વાન…