વિડીયો/ વાઘના બચ્ચાંને દત્તક લેતી માદા ડોગી, માતાની જેમ વ્હાલ સાથે કરી રહી પરવરીશDamini PatelJanuary 18, 2022January 18, 2022સોશિયલ મીડિયા પર એવા વિડીયો તેજી વાયરલ થતા રહે છે જેમાં કોઈ બીજી પ્રજાતિના જાનવરને અન્ય પ્રજાતિના જાનવરના બાળકોને પાળતા દેખાય છે. એવા મામલામાં વાંદરા...