આ રાજ્યમાં કોંગ્રેસની સરકાર સામે આરક્ષણના મુદ્દે ગુર્જરોએ કર્યું આરપારની લડાઈનું એલાન
રાજસ્થાનમાં હવે કોંગ્રેસની સરકાર સામે ગુર્જરોએ આરક્ષણના મુદ્દે આરપારની લડાઈનું એલાન કર્યુ છે. આજે સવાઈ માધોપુરમાં અનામત માટે ગુર્જરોની મહાપંચાયત બોલાવવામાં આવી છે.ગુર્જરોએ સરકારને અનામત...