ડોક્ટરોએ સરકાર સામે બાંયો ચઢાવી: ગુજરાતભરમાં 10 હજારથી વધુ તબીબો હડતાળ પર, દર્દીઓની થઈ રહી છે હાલાકી
આજે રાજ્યભરના સિવિલ હોસ્પિટલના તબીબો પડતર પ્રશ્નોનો ઉકેલ ન થતા હડતાળ પર છે. રાજ્યની સરકારી હોસ્પિટલના લગભગ 10 હજાર તબીબો અચોક્કસ મુદ્દતની હડતાળ પર છે....