GSTV
Home » Doctor

Tag : Doctor

66 વર્ષીય ઇરાકી મહિલાના ગળામાં રહેલી લાળ ગ્રંથીમાંથી 53 પથરીઓ કાઢી ડૉક્ટરોએ રેકોર્ડ બનાવ્યો

Mayur
દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલના ડોક્ટર્સે 66 વર્ષીય ઇરાકી મહિલાના ગળામાં રહેલી લાળ ગ્રંથી(થૂંકની નળી)માંથી 53 પથરીઓ કાઢવાના સફળ ઓપરેશન સાથે રેકોર્ડ બનાવ્યો છે. ઇરાકની મહિલા ભોજન...

ડોક્ટરના વેશમાં દાનવ, વડોદરામાં દર્દીઓના સ્વાસ્થ્ય સાથે આવી રીતે થતા હતા ચેડા

Nilesh Jethva
વડોદરાના વડુના આ કિસ્સા પરથી એવું કહી શકાય કે હાથમાં ઇંજેકશન લઇને દર્દીઓને દવા આપવાને બદલે તેનું લોહી ચૂસતા ડોકટર ડાકુને પણ શરમાવે તેવા બની...

મલેરિયા કે ટાઈફોડ તમે જે કહેશો એ રિપોર્ટ બની જશે, હવે આ સાંભળીને લોકો લેબ રિપોર્ટ પર પણ ભરોસો નહીં કરે!

Mayur
શહેરમાં આરોગ્ય તંત્રમાં ખળભળાટ મચાવતો એક ઓડિયો કલીપ વાયરલ થઇ હતી જેમાં વડોદરાની સ્વરા હોસ્પિટલના તબીબ અને લેબ સંચાલક દર્દીઓ સાથે છેતરપિંડીની વાત કહી રહ્યા...

અમદાવાદના ડોક્ટરોની ટીમે વિશ્વમાં રેર કહેવાય તેવી સર્જરી કરી કિશોરને નવી જિંદગી બક્ષી, હ્દય આવી ગયું હતું બહાર

Nilesh Jethva
કહેવાય છે કે ડોકટર એ ભગવાનનું બીજું સ્વરૂપ છે. આ વાતને અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલના ડોકટરોએ સાર્થક કરી છે. વિશ્વમાં જવલ્લે જોવા મળતા અત્યંત જટિલ બર્ન્સ...

ડૉક્ટરોએ કહ્યું ‘ચિદમ્બરમને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર નથી’ અને જામીન ફગાવી દેવાય

Mayur
એઇમ્સના મેડીકલ બોર્ડે આજે ઇડી દ્વારા દાખલ કરાયેલા મની લોન્ડરિંગ કેસમાં જેલમાં બંધ પૂર્વ નાણા પ્રધાન પી ચિદમ્બરમની તબિયતનો અહેવાલ દિલ્હી હાઇકોર્ટેને સુપ્રત કર્યો હતો....

રાજ્યના આ અધિકારીઓ લોકો દિવાળીની ઉજવણી કરી શકે તે માટે અવિરત બજાવે છે ફરજ

Nilesh Jethva
તેમના માટે કોઇ વાર નથી હોતો કે તહેવાર નથી હોતો. તેઓ હંમેશા પોતાની ફરજ પર ખડેપગે રહે છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતી જાળવવી તે જ...

દિવાળીમાં ભલે દવાખાના બંધ હોય કે તબીબ ન હોય પણ આ સેવા રહેશે 24 કલાક ચાલુ, કોઈ ચિંતા ના કરતા

Arohi
દિવાળીનાં તહેવારોને ધ્યાનમાં રાખીને અમદાવાદ મેડિકલ એસોસિઅશન (એએમએ) અને અમદાવાદ ફેમિલી ફિઝિશિયન એસોસિએશન (એએફપીએ) દ્વારા સતત નવમાં વર્ષે દદીર્ઓ માટે તા. ૨૭ ઓક્ટોબર થી તા....

આવું થયું તો કોઈ તબીબ મહિલાઓની ડિલીવરી નહીં કરાવે, અમદાવાદના તબીબ પર થયું ફાયરિંગ

Nilesh Jethva
અમદાવાદના ઓઢવ કુંવરબા હોસ્પિટલના ડોકટર મયુર પ્રજાપતિ પર ફાયરિંગની ઘટના બની છે. બાઇક પર આવેલા બે શખ્સોમાંથી વિપુલ વ્યાસ નામના શખ્સે ડોકટર પર ફાયરિંગ કર્યુ...

ઇન્જેક્શન આપ્યા બાદ કિશોરીનું થઈ ગયું મોત, પોલીસકર્મી નાહકનો પિટાઈ ગયો

Mayur
સુરતના અડાજણ ખાતે આવેલી હોસ્પિટલમાં તબીબની બેદરકારીથી કિશોરીનું મોત નિપજ્યાનો આક્ષેપ લાગ્યો છે. કિશોરીના મોત બાદ ગુસ્સે ભરાયેલા પરિવારજનોએ હોસ્પિટલમાં તોડફોડ કરી હતી. એટલું જ...

યુવકો પેટમાં દર્દ થતાં તબીબ પાસે ગયા, ડોક્ટરે તેમને પ્રેગનન્ટ જાહેર કરી ટેસ્ટ માટે મોકલી દીધો

Arohi
ઓપરેશન દરમિયાન પેટમાં કાતર કે રૂનો ડૂચો રહી જવાની ઘટનાઓ તમે ઘણી વાંચી હશે. ડૉક્ટરોનું ભૂલકણાપણું અથવા બેદરકારીના આવા કિસ્સા જગજાહેર છે પરંતુ બે પુરુષોને...

ડોક્ટરોની ઘોર બેદરકારી : મહિલાની પ્રસુતિ બાદ તબીબો … ભૂલી ગયા

Nilesh Jethva
વડોદરાના સયાજી હોસ્પિટલના રૂકમણી પ્રસૂતિગૃહમાં તબીબોની ગંભીર બેદરકારી સામે આવી છે. મહિલાની પ્રસુતિ બાદ બે પેડ તબીબો ભૂલી ગયા. જેના કારણે મહિલાને ઇન્ફેક્શન થયું હોવાના...

ખુદ ડોક્ટરો જ આવ્યા ડેન્ગ્યુંની ઝપેટમાં, હોસ્પિટલના બેડ પર આપી પરીક્ષા

Nilesh Jethva
જામનગર જીજી હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટરો બાટલા સાથે પરીક્ષા આપવા મજબુર બન્યા છે. જી હા જીજી હોસ્પિટલના રેસિડેન્ટ આશરે 15 જેટલા ડોક્ટરોને ડેન્ગ્યુ થયો છે. જેના...

હવે ભારતીય વિદ્યાર્થીઓને ચીનમાં MBBS કરવું પડશે મોંઘુ, જિનપિંગ સરકારે લીધો મોટો નિર્ણય

Mayur
ભારતમાંથી ચીનમાં એમબીબીએસ કરવા જનારા વિદ્યાર્થીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને ચીને અંગ્રેજીમાં એમબીબીએસની બેઠકોની સંખ્યા ઘટાડી નાખી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર 200 સ્થાનિક મેડિકલ કોલેજ...

સુરતમાં તબીબની બેદરકારીને પગલે મહિલાનું મોત થતાં પરિવારજનોએ હોબાળો મચાવ્યો

Mansi Patel
સુરતના મહિધરપુરા વિસ્તારમાં આવેલી એક ખાનગી હોસ્પિટલમાં પ્રસૂતિ બાદ મહિલાનું મોત કરુણ મોત નીપજતા પરિવારજનોએ હોબાળો મચાવી દીધો હતો. આરોપ છે કે ડોક્ટરની બેદરકારીથી મોત...

બ્રિટન જવા માગતા ગુજરાતીઓ માટે ખુશ ખબર, હવે નહીં આપવી પડે આ બે પરિક્ષાઓ

Mayur
ભારતના તબીબી વ્યવસાય સાથે સંકળાયેલાઓ માટે આનંદના સમાચાર. જો કોઇ ડોકટર, ડેન્ટીસ્ટ, મિડવાઇફ  અને નર્સને બ્રિટન જઇ પ્રેક્ટિસ કે નોકરી કરવી હોય તો તેમના માટે...

પાટણ : વગર ડિગ્રીએ મુન્નાભાઈ બની બેઠેલા પિતા-પુત્રનો ઘરના જ સભ્યએ વધુ એક ભાંડો ફોડી નાખ્યો

Arohi
પાટણના સમીમાં વગર ડિગ્રીએ પ્રેક્ટિક સરતાં લંપટ ડોકટર અને તેના પુત્રનો મહિલા દર્દીઓ સાથેનો બિભત્સ વીડિયો વાયરલ થવાની ઘટના  બની હતી. જેમાં પોલીસ તપાસમાં ચોંકાવનારા...

ડોકટરની બેદરકારીના કારણે યુવકનું મોત થયાનો આરોપ, મામલો પહોંચ્યો પોલીસ સ્ટેશને

Nilesh Jethva
ગાંધીનગરના દહેગામ ખાતે ડોકટરની બેદરકારીના કારણે યુવકનું મોત થયું હોવાનો આરોપ લાગ્યો છે. પરિવારના સભ્યો લાશ લઈને દહેગામ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને ડોકટર સામે...

દોઢ લાખનું મંગળસૂત્ર ગળી ગયો બળદ, છાણમાં શોધતો રહ્યો માલિક પછી…

Mansi Patel
મહારાષ્ટ્ર સહિત દેશના ઘણા રાજ્યોમાં પોલા તહેવાર ઉજવવામાં આવે છે. જેમાં બળદોને સજાવીને તેમને ગલીઓમાં ફેરવવામાં આવે છે. અને તેમની પૂજા કરવામાં આવે છે. આ...

આર્થિક બાબતોની કેબિનેટ કમિટીમાં લેવાયા મહત્વના નિર્ણય, શેરડીનું ઉત્પાદન કરતા ખેડૂતો માટે ખુશીના સમાચાર

Mayur
આર્થિક બાબતોની કેબિનેટ કમિટી(સીસીઇએ)એ ૨૦૨૧-૨૨ સુધીમાં ૨૪,૩૭૫ કરોડ રૂપિયાના ખર્ચે ૭૫ સરકારી મેડિકલ કોલેજો શરૂ કરવાના નિર્ણયને મંજૂરી આપી છે. ૭૫ મેડિકલ કોલેજો શરૂ થયા...

એક ડોક્ટર આવો પણ…મૃત વ્યક્તિ માટે દવા મંગાવતા દર્દીના પરિજનો વિફર્યા

Nilesh Jethva
સાબરકાંઠાના ઈડરમાં ખાનગી હોસ્પિટલમાં તબીબ પર મૃત વ્યક્તિ માટે દવા મંગાવવાનો આરોપ લાગ્યો છે. ઇડરની ખાનગી હોસ્પિટલમાં યુવાન દર્દીના મોત બાદ તબીબે તેના માટે દવા...

ગુજરાતના 44 તબીબીઓએ ભગવો ધારણ કર્યો, એનએમસી બિલ અંગે પ્રદેશ અધ્યક્ષને કરી રજૂઆત

Nilesh Jethva
પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે ગુજરાતના વિખ્યાત 44 તબીબીઓ ભગવો ધારણ કર્યો છે. ડોક્ટર પરાગ શાહ, ડો. શરદ ઠાકર, ડો મુકેશ બાવીસી અને ડૉ. નયનાબેન...

કેદીનાં પેટમાંથી નીકળ્યો મોબાઈલ ફોન, સિમ-ચાર્જર હજી પણ અંદર

Mansi Patel
તિહાર જેલ એશિયાની સૌથી મોટી અને સુરક્ષિત જેલ માનવામાં આવે છે. અહીં ઘણાબધા જેલ ડાયરેક્ટર જનરલ આવીને જતા રહ્યા. ત્યારે હાલનાં સંદીપ ગોયલે જેલમાં બંધ...

ગુજરાતના આ ડોક્ટરોએ કેન્દ્ર સરકાર સામે ચઢાવી બાયો, આ કાયદાનો કર્યો વિરોધ

Nilesh Jethva
નવસારીના ફિઝીયોથેરાપીસ્ટ ડોકટરો તથા ફિઝિયોના વિદ્યાર્થીઓએ નવસારીના દાંડી મીઠાના સત્યાગ્રહ સ્મારકેથી ફિઝિયો સ્વરાજ માર્ચ કાઢી વિરોધ નોધાવ્યો હતો. કેન્દ્ર સરકાર મેડીકલ ક્ષેત્રમાં અનેક ફેરફારો સાથે...

ગામડાંઓમાં ડૉક્ટર તરીકે સેવા ન આપનાર વિદ્યાર્થીઓ પાસે રૂા.20 લાખ વસૂલાશે

Mayur
ગુજરાતની સરકારી મૅડિકલ કોલેજોમાં અભ્યાસ કરીન તૈયાર થનારા એમબીબીએના વિદ્યાર્થીઓએ ગ્રામીણ વિસ્તારમાં આરોગ્ય સેવા આપવા માટે અત્યાર સુધી રૂા.૫ લાખના બોન્ડ આપવાની જોગવાઈમાં વધારો કરીને...

હવે 1 વર્ષ સુધી ફરજીયાત તબીબને ગામડામાં પ્રેક્ટિસ કરવી પડશે, બોન્ડ ભંગ કરનારને થશે આ મોટી સજા

Mayur
ગુજરાતમાં મેડિકલની સીટને લઈને રાજ્ય સરકારે બોન્ડ સિસ્ટમ યથાવત રાખી છે. જોકે નીતિનિયમમાં મોટા ફેરફાર કર્યા છે. જે અંતર્ગત જો એક વર્ષ સુધી ગ્રામીણ વિસ્તારમા...

સુષ્મા સ્વરાજને ન બચાવી શકતા ડોક્ટર પણ રડી પડ્યા

Arohi
ભારતીય જનતા પાર્ટીની વરિષ્ઠ નેતા સુષ્મા સ્વરાજનું 67 વર્ષની ઉંમરે નિધન થઇ ગયું.. હાર્ટ એટેક આવતા તેમને દિલ્હીની એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં પાંચ...

દિલ્હીમાં ડોકટરોની હડતાળ યથાવત: સેંકડો દર્દીઓની હાલાકી

Mayur
લોકસભામાં નેશનલ મેડિકલ કમિશન બિલ પસાર થતાં તેના વિરોધમાં દિલ્હીના તમામ રેસીડેન્ટ ડોકટરોએ આજે તમામ સેવાઓ ંબધ કરતાં સેંકડો દર્દીઓની હાલાકી વધી હતી. જો કે...

NMCનું બિલ પસાર થતા દેશભરના 3.5 લાખ તબીબો હડતાળ પર ઉતર્યા

Mayur
તબીબી બેકગ્રાઉન્ડ ન હોય તેવી વ્યક્તિને તબીબી પ્રેક્ટિસ કરવાની પરવાનગી આપતું એનએમસીનું બિલ પસાર થતાં જ ફરી બિલ સામે વિરોધનો વંટોળ ઉઠ્યો છે. એનએમસી બિલના...

જેટલી લાંચ લઈ આ ડૉક્ટર જેલમાં ગયો એટલામાં એક કિલો કેરી પણ નથી આવતી

Mayur
આ ઘટના સાંગલી જિલ્લાના કૂર્લાપ ગામની છે. મહારાષ્ટ્ર પોલીસના એન્ટી કરપ્શન બ્યૂરો એટલે કે એલસીબીએ આ કાર્યવાહી કરી છે. જેની સામે કાર્યવાહી થઈ છે તેનું...

થરાદમાં માનવતા મરી પરવારી, વિધવા મહિલાને સાથે ડોક્ટરોએ કર્યું આવું વર્તન

Nilesh Jethva
થરાદના ડુવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર માનવતા મરી પરવારી હોવાનુ ચિત્ર ઉપસી આવ્યુ છે. નિઃસંતાન વિધવા મહિલાને સારવારથી વંચિત રહેવુ પડ્યુ છે. આરોગ્ય વિભાગ કર્મચારીઓએ...
Do NOT follow this link or you will be banned from the site!