મદ્રાસ હાઈકોર્ટે અાપ્યો અેવો ચૂકાદો કે લાખો લોકોનાં અાંખમાં હર્ષનાં અાંસુ છલકી અાવ્યાં
તમિલનાડુના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અને ડીએમકેના પ્રમુખ એમ. કરુણાનિધિના અંતિમ સંસ્કાર ચેન્નઈના પ્રસિદ્ધ મરીના બીચ ખાતે જ કરવામાં આવશે. મદ્રાસ હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશે સુનાવણી બાદ...