એક દિવસ માટે 65 છોકરીયોને બનાવી ઉચ્ચ અધિકારી, ભવિષ્યમાં આવા જ અધિકારીઓ બનાવાના પ્રણ લીધા
રામપુરમાં યુ.પી. બોર્ડની મેરીટુરીયસ છોકરીઓએ શાળા કક્ષાએ સારા માર્કસ મેળવેલા તેઓએ જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓમાં સવારે 10 થી બપોરના 12 સુધી એક દિવસ માટે કામગીરી...