ખુશખબર : ગુજરાતના કોસ્ટલ વિભાગમાં ફરજ બજાવનારા માટે હોળી બની દિવાળી, હાઈકોર્ટે આપ્યો આ ચૂકાદો
ગુજરાતના કોસ્ટલ વિભાગમાં ફરજ બજાવતા તમામ જવાનો માટે મહત્વના સમાચાર છે. ગુજરાતની કોસ્ટલ સિક્યુરિટીમાં ફરજ બજાવતા તમામ જવાનોની નોકરી કાયમી ગણાશે. ગુજરાત હાઇકોર્ટે આ મહત્વનો...