VIDEO: Exની વાત કરતા રોઈ પડી દિવ્યાંકા, કહ્યું બ્રેકઅપ બાદ આવી હતી હાલત ArohiMay 4, 2018May 4, 2018રાજીવ ખંડેલવાલ ટીવી પર ચેટ શો જજબાત દ્વારા કમબેક કરવાના છે. આના પહેલા એપિસોડ માટે ટીવીની ફેવરેટ વહુ અને પોપ્યુલર એક્ટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠીને આમંત્રિત કરી...