IIFA Awards 2022: અભિનેત્રી દિવ્યા ખોસલા કુમાર આઈફા એવોર્ડ શોને લઈને ઉત્સાહિત, પહેલીવાર શોમાં કરશે પરફોર્મ
બોલીવૂડનો આઇફા એવોર્ડ ૨૦૨૨ની તડામાર તૈયારી થઇ રહી છે. આ વખતે આ ૨૨મો સમારંભ અબુધાબીના યાસ આઇલેન્ડમાં યોજાવાનો છે.જેના હોસ્ટ તરીકે સલમાન ખાનની પસંદગી કરવામાં...