GSTV

Tag : Diu

દીવ આવ્યા રાષ્ટ્રપતિ: ચાર દિવસ કરશે રોકાણ, અનેક વિકાસ કાર્યોનું કરશે ખાતમુહૂર્ત

pratik shah
ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દીવની ચાર દિવસની મુલાકાતે છે. ત્યારે આજે દિવના ફેમસ ગંગેશ્વર ટેમ્પલ પહોંચ્યા હતા. અહીં તેઓ ગંગેશ્વર મહાદેવની પૂજા અર્ચના કરશે. ત્યારબાદ...

દીવમાં આવનારા પ્રવાસીઓ માટે ખુશીના સમાચાર, 6 મહિના બાદ ફરી બીચ અને ફરવા લાયક સ્થળો ખુલસે

GSTV Web News Desk
કેન્દ્ર શાશીત દીવમાં આવનારા પ્રવાસીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. દીવના બીચ અને ફરવા લાયક સ્થળો 6 મહિના બાદ ખુલ્લા મુકાતા વેપારીઓ, હોટલ માલીકોમાં...

ગોવા, દીવ અને દમણ 15મી ઓગસ્ટે નહોતા થયા આઝાદ, ભારતે યુદ્ધ કરી જીત્યા હતા

Mansi Patel
સમુદ્રના ખૂબસુરત બીચોનો અહેસાસ કરાવનાર ગોવા 15 ઓગસ્ટ 1947 ના રોજ સ્વતંત્ર થયું નહોતું. ભારત સ્વતંત્રતા અધિનિયમ 1947 દ્વારા બ્રિટિશરોએ તેમનો કબજો ભારતને સોંપવાની જાહેરાત...

દીવમાં પહેલીવાર એક સાથે કોરોનાના 18 કેસ પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ

GSTV Web News Desk
દીવમા પહેલીવાર એક સાથે કોરોનાના 18 કેસ પોઝીટીવ નોંધાયા છે. દીવ, ઘોઘલા, વણાકબારા સહીત દીવ જીલ્લાના કુલ 10 કેસ પોઝીટીવ નોંધાયા છે. જયારે સાત કેસ...

ગુજરાતમાં ભયંકર વરસાદને કારણે નદીઓમાં પૂર, દ્વારકા-પોરબંદરમાં રસ્તા પર વાહનો તરતા દેખાયા

Dilip Patel
મુંબઈથી પોરબંદરના અરબી સમુદ્રના કાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ હોવાથી દરિયા કિનારાના શહેરો અને ગ્રામ્ય વિસ્તારો આફતમાં આવી પડ્યા છે. દેવભુમિ દ્વારકાના જામ ખંભાળિયામાં આભ ફાટ્યું...

દીવમાં Coronaની દસ્તક! નવા બે કેસ નોંધાતા હડકંપ, મુંબઈથી આવ્યો હતો પરિવાર

Arohi
દીવમાં કોરોના વાઈરસ પોઝિટિવના બે કેસ નોધાતા પ્રશાસનમાં હડકંપ મચી ગયો છે. મુંબઈથી એક પરિવાર વિમાન મારફતે દીવ આવ્યું હતું. જો કે આ પરિવારને કોરોન્ટાઈન...

દીવમાં લોકડાઉનના 70 દિવસ બાદ દુકાનો ખોલવાની મંજૂરી મળતા લાગી લાંબી લાઈનો

GSTV Web News Desk
ગુજરાતમાં વસવાટ કરતાં અને દીવમાં દુકાન ધરાવતાં આશરે 300થી વધારે દુકાનદારો એન્ટ્રી પાસ કઢાવવા ઉમટી પડ્યા હતા. જાણે મેળો ભરાયો હોય તેવો નજારો જોવા મળ્યો...

સહેલાણીઓના મનપસંદ એવા આ સ્થળે નથી નોંધાયો એક પણ કોરોનાનો કેસ

GSTV Web News Desk
સહેલાણીઓના મનપસંદ દીવમા આજદીન સુધી એક પણ કોરોના કેસ નોંધાયો નથી. દીવ કોરોનાની વૈશ્વિક મહામારીમાં પણ સૌથી શ્રેષ્ઠ સાબીત થયુ. દીવ પ્રશાસકની સફળ કામગીરી, પોલીસનું...

દીવ મુંબઈ ફલાઇટ આજથી થઈ શરૂ, ફલાઇટમાં આવનારા લોકોને નિયમોનું કરવું પડશે પાલન

pratik shah
લોકડાઉન ફોરમાં સરકારની નવી છૂટછાટની જાહેરાત અપાઈ છે, ત્યારે દેશભરમાં આજથી ડોમેસ્ટીક એરલાઈન્સ શરૂ થઈ છે. ત્યાર બાદ દીવમાં ફલાઈટ ચાલુ કરવાની દીવ કલેક્ટરે જાહેરાત...

45 દિવસથી ગોવામાં ફસાયેલા વિદ્યાર્થીઓ ઘરે પરત ફરતા પરિવારનાં આંખમાં આંસુઓ આવી ગયા

GSTV Web News Desk
લોકડાઉનના કારણે છેલ્લા 45 દિવસથી દિવમાં રહેતા વિદ્યાર્થીઓ ગોવામાં ફસાયા હતા. અને દિવ તેમજ ગોવા પ્રસાશન દ્વારા વિદ્યાર્થીઓને પરત તેમના ઘરે મોકલવામાં આવ્યા. ત્યારે વિદ્યાર્થીઓની...

દીવમાં 11 વર્ષીય બાળાને પરિણીત ઢાંઢાએ પીંખી નાખી, બાળકીએ હિંમત બતાવતા નરાધમ જેલના સળીયાની પાછળ

Mayur
દીવના ઘોઘલામાં 11 વર્ષની માસૂમ બાળકી પર તેના જ પાડોશમાં રહેતા એક પરિણીત યુવકે દુષ્કર્મ આચર્યું જેના કારણે લોકોમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે....

દીવના વણાંકબારા નજીક 40 નોટિકલ માઈલ દૂર દરિયામાં બોટે લીધી જળસમાધિ

GSTV Web News Desk
દીવના વણાંકબારા નજીક 40 નોટિકલ માઈલ દૂર દરિયામાં ભારે પવનને કારણે શિવ પરમાત્મા નામની બોટ પલ્ટી મારી ગઈ. જોકે બોટમાં જે ખલાસી સવાર હતા તેમનો...

દિવનો આજે 58મો મુક્તિ દીન : પ્રકૃતિની ગોદમાં વસેલા આ બંદરનો આવો છે ભવ્ય ઈતિહાસ

GSTV Web News Desk
કેન્દ્ર શાસિત દિવનો આજે 58મો મુકિતદીન છે. સહેલાણીઓના મહામુલા સોહામણા પ્રકૃતિની ગોદમાં સમાયેલું દીવ અદભૂત કુદરતી સૌંદર્યથી ભરપૂર છે ત્યારે આવો જાણીએ દિવનો ભવ્ય ઇતિહાસ....

જમ્મુ-કાશ્મીર બાદ હવે દીવ-દમણ અને દાદરાનગર હવેલી બનશે એક કેન્દ્રશાસિત પ્રદેશ

Mansi Patel
કેન્દ્ર સરકારે તત્કાળ અમલમાં આવે એ રીતે દાદરા નગર હવેલી અને દીવ દમણનો એક સંયુક્ત કેન્દ્રશાસિત પ્રદેશ રચવાની જાહેરાત કરી હતી. જમ્મુ કશ્મીરને ખાસ દરજ્જો...

ગુજરાતના મીની ગોવા સમાન દીવમા વધુ એક સુવિધા સહેલાણીઓ માટે શરૂ કરાઈ

GSTV Web News Desk
ગુજરાતનુ મીની ગોવા સમાન દીવમા વધુ એક સહેલાણીઓ માટે સુવિધા શરૂ કરવામાં આવી છે. મુંબઈથી દિવ સુધી દરીયાઇ માર્ગ પર ક્રુઝ સેવાનો આરંભ કરવામાં આવ્યો...

દીવ દરિયાકાંઠે પોલીસનો ચાંપતો બંધોબસ્ત, લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા

GSTV Web News Desk
દીવ ખાતે મહા વાવઝોડાને લઈ પોલીસ તંત્ર ઍલર્ટ થયું છે. જિલ્લા પોલીસ વડા દ્રારા બે ટીમ બનાવવામાં આવી છે. દરિયા કાંઠે પોલીસનો ચાંપતો બંધોબસ્ત જોવા...

દીવમાં જિલ્લા પોલીસ વડા સહિત બે હજાર પોલીસ જવાનો કરાયા તૈનાત

Mansi Patel
દિવમાં વાવાઝોડાની સંભવિત અસરને પહોંચી વળવા દીવનું વહીવટી તંત્ર એલર્ટ થયુ છે. દીવના દરિયા કિનારે પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામા આવ્યો છે. જ્યારે પાલિકા દ્વારા શહેરમાં...

‘મહા સંકટ’: 28 ગામોમાં કુલ 14965 લોકોનું કરાવવામાં આવ્યું સ્થળાન્તર, માછીમારોને દરિયો ન ખેડવાની સુચના

Arohi
મહા વાવાઝોડું સૌરાષ્ટ્રના દરિયાકાંઠા સુધી પહોંચી શકે છે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરતા જિલ્લા તંત્રને એલર્ટ કરાયું છે. જેના ભાગરૂપે આરોગ્ય વિભાગે સગર્ભાઓને શિફ્ટ...

નાગવાબીચ પર ટુરીસ્ટોના જવા પર પ્રતિબંધ છતા લોકોએ સેલ્ફી લીધી

GSTV Web News Desk
દિવના નાગવાબીચ પર ટુરીસ્ટોનો ધસારો જોવા મળ્યો. દરિયામા જોખમી સેલ્ફી લેતા નજરે પડ્યા હતા. એક તરફ દીવ કલેકટરે નાગવાબીચ પર ટુરીસ્ટોના જવા પર પ્રતિબંધ ફરમાવ્યો...

‘મહા’ વાવાઝોડાએ ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ, આ જિલ્લાઓ પર આફત બનીને ત્રાટકશે

Mayur
અરબી સમુદ્રમાં સર્જાયેલું મહા નામનું વાવાઝોડું આગામી 24 કલાકમાં રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે વાવાઝોડું હાલમાં વેરાવળથી 500 કિલોમીટર અને દીવથી...

‘મહા’ મુસીબત : 24 કલાકમાં વાવાઝોડુ ગુજરાતના દરિયાકાંઠે ટકરાશે, નજીક પહોંચતા જ થશે કંઈક…

Mayur
અરબી સમુદ્રમાં સર્જાયેલું મહા નામનું વાવાઝોડું આગામી 24 કલાકમાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે વાવાઝોડું હાલમાં વેરાવળથી 530 કિલોમીટર અને દીવથી 560...

દીવનાં નાગવા બીચ પર દારૂના નશામાં બે સહેલાણીઓના ગ્રુપ વચ્ચે થઈ મારામારી, Video થઈ ગયો Viral

Arohi
હાલ દિવાળીનું વેકેશન ચાલી રહ્યું છે ત્યારે દીવમાં પ્રવાસીઓ મોટા પ્રમાણમાં આવી રહ્યાં છે. દીવનાં નાગવા બીચ પર દારૂનાં નશામાં સહેલાણીઓનાં બે ગ્રુપ વચ્ચે મારામારી...

વિશ્વ સિંહ દિવસ નિમિત્તે દિવમાં વિદ્યાર્થીઓએ રેલી યોજી અનોખો સંદેશ આપ્યો

GSTV Web News Desk
વિશ્વ સિંહ દિવસ નિમિત્તે સિંહના સંરક્ષણ અને સંવર્ધન માટે દીવ ખાતે વિદ્યાર્થી અને લોકોમાં જાગૃતિ લાવવા માટે કાર્યક્રમ આયોજીત કરાયો હતો. શહેરનાં પદ્મભૂષણ કોમ્પ્લેક્ષ ખાતે...

દીવ,દમણ અને દાદરાનગર હવેલી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

Karan
ગુજરાત અને તેની આસપાસના વિસ્તારમાં એક સ્યાક્લોન સિસ્ટમ સક્રિય થયુ છે અને તેની અસર ગુજરાતમાં જોવા મળી રહી હોવાનું હવામાન વિભાગ માની રહ્યું છે. હવામાન...

વાયુ ચક્રવાતના પરિણામે આ ગુજરાતના આ જિલ્લામાં 17 તારીખે વરસી શકે છે ધોધમાર વરસાદ

Bansari
રાજ્યમાં વાયુ વાવાઝોડાનો ખતરો ભલે ટળ્યો હોય પરંતુ હજુ સંપૂર્ણ ખતરો ટળે તેવી શક્યતા નથી કેમકે વાયુ વાવાઝોડું પશ્ચિમ- ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે...

‘વાયુ’ની અસરથી રાજ્યભરના 114 તાલુકાઓમાં હળવા ઝાપટાથી લઇ સાડા છ ઇંચ વરસાદ

Bansari
સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ત્રાટક નારુ ખતરનાક વાયુ વાવાઝોડું ઓમાન તરફ ફંટાઇ ગયું છે ગુજરાત પરથી હવે આ વાવાઝોડાનો ખતરો સંપૂર્ણ પણે ટળી ગયો છે. વાયુ વાવાઝોડું...

વાયુ વાવાઝોડાનું સંકટ ટળતા શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કરી મહાપૂજા

Bansari
શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાંએ વાયુ વાવાઝોડાનો સંકટ ટળતા મહાપૂજા કરી હતી આ પ્રસંગે ગીર સોમનાથ પ્રભારી સંજય નંદન, રૂપવંત સિંઘ, જીલ્લા કલેક્ટર ડો.અજય પ્રકાશ, જીલ્લા...

જો વાયુ ખરેખર ગુજરાતમાં આવી ગયું હોત તો શું થાત તેનો પુરાવો તેની આ અસરથી મળી જશે

Mayur
અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશનમાંથી ઉદભવેલા વાયુ ચક્રવાતે દિશા બદલી નાખતા તે ઓમાન તરફ ફંટાયુ છે. જેથી સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારમાંથી ઘાત ટળી છે. જોકે ગુજરાત પર...

કેમ્પમાં રખાયેલા ત્રણ લાખ લોકોને કેશ ડોલ્સ ચૂકવાશે, મુખ્યમંત્રીએ કરી જાહેરાત

Mayur
સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ત્રાટકનારુ ખતરનાક વાયુ વાવાઝોડુ ઓમાન તરફ ફંટાઇ ગયું છે ગુજરાત પરથી હવે આ વાવાઝોડાનો ખતરો સંપૂર્ણ પણે ટળી ગયો છે. આ સંદર્ભમાં આજે...

સોમનાથ દાદાની કૃપાથી ગુજરાત પરથી આફત ટળી: મુખ્યમંત્રી રૂપાણી

Mayur
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગરમાં હાઈ કમિટીની બેઠક બોલાવી હતી જેમાં વાવાઝોડાના સંદર્ભમાં ચર્ચા વિચારણા કરાઇ હતી. છેલ્લી સ્થિતિની સમીક્ષા કર્યા બાદ મુખ્યમંત્રી સ્ટેટ ઈમરજન્સી સેન્ટર...
Do NOT follow this link or you will be banned from the site!