GSTV

Tag : dispute

મહત્વનો ચુકાદો/ પિતાની સંપત્તિ પર પુત્રએ કર્યો દાવો, હાઇકોર્ટે કહ્યું- પોતાના બનાવેલા ઘરમાં રહો

Damini Patel
અલ્હાબાદ હાઇકોર્ટે વારાણસીમાં સંપત્તિના વિવાદ મામલે દીકરાને પિતાના ઘરમાં રહેવાની મંજૂરી નથી આપી. કોર્ટે કહ્યું કે, દીકરો પોતાના બનાવેલા મકાનમાં રહે. તે પિતાના મકાનમાં રહી...

પાસવાનના જૂની- નવી પત્નીનાં સંતાનોમાં વિખવાદ, ધમપછાડા છતાં ચિરાગ પાસવાનનો રહેશે દબદબો

Mansi Patel
રામવિલાસ પાસવાનના મોતના પગલે તેમના પરિવારમાં ઝગડા અને વિખવાદ શરૂ થઈ ગયા છે. પાસવાને બે વાર લગ્ન કરેલાં. પહેલી પત્ની રાજકુમારી દેવીથી તેમને બે દીકરી...

કપટી ચીને સરહદ પરથી સૈનિકો નથી ખેંચ્યા પરત, અનેક તબક્કાની વાતચીત થઈ છે પરંતુ પરિણામ શૂન્ય

Dilip Patel
હાલના સમયમાં ભારતમાં ચીન ઘુસી આવતા સંબંધો ખૂબ તંગ છે. ભારતે ફીંગર 4 છોડી દેવા વારંવાર કહ્યું છતાં ચીન આપણો પ્રદેશ છોડવા તૈયાર નથી. પેંગોંગ...

રાજ્યપાલ પર દબાણ વધારવા ગેહલોતનું રાજ ભવનમાં ‘નાટક’ શરૂ , પડદા પાછળનું આ છે રાજકારણ

Dilip Patel
સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ બાદ રાજસ્થાનનું રાજકીય ડ્રામા રાજભવનમાં પહોંચ્યો છે. ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન સચિન પાયલોટ અને તેના ટેકેદારો ભાજપના ટેકાથી બળવા પછી સીએમ ગેહલોતે...

2 કલાકમાં જ અજિત ડોભાલે ચીન સાથે ઉકેલી દીધો વિવાદ, 2 કિલોમીટર પાછળ ખસી ગયું ચીન

Dilip Patel
લદ્દાખની ગલવાન ખીણમાં ભારત અને ચીનના સૈનિકોએ અમુક અંતર સુધી પરત હટવા પર સહમતી દર્શાવી છે ત્યારે સૂત્રો પ્રમાણે આ સમગ્ર ઘટનાક્રમમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર...

ભારત-ચાઇના વિવાદ : 72% લોકોને દેશની સુરક્ષા માટે હજુ પણ પીએમ મોદી પર વિશ્વાસ, આફતમાં સરવે

Dilip Patel
ભારત અને ચીનની સરહદ પર તનાવ યથાવત છે. દરમિયાન, દેશભરના 70 ટકાથી વધુ લોકો રાષ્ટ્રીય સુરક્ષાની બાબતો પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર વિશ્વાસ વ્યક્ત...

આપણે મળીને લડીશું: ચીન વિવાદ પર કાલે સર્વદળીય બેઠક, મમતા રહેશે હાજર

Mansi Patel
ટીએમસી તરફથી આ સર્વદળીય બેઠકમાં પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનજી પોતે હાજર રહેશ. મમતા બેનર્જીએ આ સંકેત બુધવારે જ આપી દીધો હતો. ખરેખર, આ બેઠક...

આદિવાસી જાતિ પ્રમાણપત્રનાં વિવાદનો મામલો, સરકારે આ મંત્રીને આંદોલન સમેટવા માટે જવાબદારી સોંપી

Mansi Patel
આદિવાસી જાતિ પ્રમાણપત્રનાં વિવાદ મામલે ભાજપના આદિવાસી સાંસદ અને ધારાસભ્ય સાથે કેબિનેટ મંત્રી ગણપત વસાવાના નિવાસ સ્થાને બેઠકનો દૌર જોવા મળ્યો. જેમાં ગણપત વસાવા સમક્ષ...

નિત્યાનંદ આશ્રમ વિવાદ મામલો: તપાસ પૂર્ણ કરી પોલીસે ચાર્જશીટ કરી રજૂ, નિત્યાનંદને લાલ સહીથી વોન્ટેડ દર્શાવાયો

Mansi Patel
નિત્યાનંદ આશ્રમના વિવાદ મામલે ગ્રામ્ય પોલીસે તપાસ પૂર્ણ કરી કોર્ટમા ચાર્જશીટ રજૂ કરી છે. ચાર્જશીટમાં મુખ્ય આરોપી નિત્યાનંદને વોન્ટેડ જાહેર કરવામા આવ્યો છે. ઉપરાંત પોલીસે...

વિજલપોર નગરપાલિકાના બળવાખોર ઉપપ્રમુખની પ્રમુખ સાથે લાફાવાળી, લોકશાહીને લજવી

GSTV Web News Desk
આમ તો પ્રજા વિકાસલક્ષી કાર્યો કરવા માટે પ્રતિનિધિઓ ચૂંટે છે. પરંતુ પ્રજાના આ જ પ્રતિનિધિઓ પ્રજાના પ્રશ્નો ઉકેલવાને બદલે અવારનવાર લોકશાહીને લાંછન લગાવતા હોય છે....

ડંડો લઈ ‘રણચંડી’ બની નાયબ મામલતદાર, આ કારણે ઓફિસમાં જ બોલાવી દીધી ધબધબાટી

GSTV Web News Desk
ઓફિસમાં ગુસ્સો આવવાની વાત કંઈ નવી નથી. નાની સૂની વાતમાં પોતાના સાથી કલીગ પર ગુસ્સે થવાય જાય છે. પણ બાદમાં ઘીના ઠામમાં ઘી ઢળતા આખરે...

ગઢડામાં દેવ પક્ષ અને આચાર્ય પક્ષ વચ્ચે ફરી નવો વિવાદ આવ્યો સામે

Mansi Patel
ગઢડામાં ભગવાન સ્વામિનારાયણના ગેપીનાથજી મંદિરમાં છેલ્લા ઘણા વર્ષોથી રાજકારણ જોવા મળી રહ્યું છે. હંમેશા વિવાદમાં રહેતા દેવ પક્ષ અને આચાર્ય પક્ષ વચ્ચેના રાજકારણથી હરિભક્તોની આસ્થા...

સુરતમાં વિદ્યાર્થીઓને આપવામાં આવેલી સ્વચ્છતા કીટને લઈને થયો આ વિવાદ

Mansi Patel
સુરતની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ફરી એક વખત વિવાદમાં આવી છે. આ વખતે વિવાદ વિદ્યાર્થીઓને આપવામાં આવેલી સ્વચ્છતા કીટને લઈને છે. વિપક્ષનો આરોપ છે કે...

અયોધ્યા કેસ મામલો: મુસ્લિમ પક્ષે કહ્યુ- હિંદુ પક્ષ પાસે જમીનનો માલિકી હક નથી

Mansi Patel
અયોધ્યામાં રામ મંદિર અને બાબરી જમીન વિવાદ મામલે સુપ્રીમ કોર્ટમાં 21માં દિવસે સુનાવણી કરવામાં આવી. સુપ્રિમ કોર્ટે કહ્યુ હતુકે, તે સુનાવણીની લાઈવ સ્ટ્રીમિંગની માંગવાળી અરજી...

શું ભાજપના નેતા જીતુ વાઘાણીને નડતા નથી કોઈ કાયદા, ફરી આવ્યા વિવાદમાં

Mansi Patel
ભાજપ પ્રદેશ પ્રમુખ જિતુ વાઘાણી આમ તો ઘણી વખત વિવાદમાં આવતા રહે છે. તો હવે નવો વિવાદ સામે આવ્યો છે. હાલ ગીર નેશનલ પાર્કમાં વનરાજોનું...

વડોદરામાં પૂર સમયે દેવદૂત બનેલાં પોલીસ કર્મચારી ફરી એક વિવાદમાં ફસાયા

Mansi Patel
વડોદરામાં વિનાશક પૂર સમયે દેવદૂતની છબી વિકસાવનારી વડોદરા પોલીસ ફરી વિવાદમાં આવી છે. એક પોલીસકર્મીએ સરાજાહેર રીક્ષાચાલકને કૂકડો બનાવીને માર માર્યો હોવાનું સામે આવ્યુ છે....

આજે અયોધ્યા જમીન વિવાદ કેસની સુપ્રીમમાં થશે સુનાવણી

GSTV Web News Desk
અયોધ્યા જમીન વિવાદ કેસમાં સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવશે.. અયોધ્યા વિવાદમાં એક પક્ષકારે અરજી દાખલ કરીને કોર્ટમાં વહેલી સુનાવણી કરવાની માગણી કરી હતી....

અમેરિકાની યુએસસીઆઇએસએ દસ્તાવેજ મામલે દેશની પ્રખ્યાત કંપની સામે ઉઠાવ્યા આ સવાલ

pratikshah
L&T ઇન્ફોટેક (એલટીઆઇ)ને તેના ચાવીરૂપ ગ્રાહક એપલ અંગે અમેરિકન સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ (યુએસસીઆઇએસ)એ દસ્તાવેજી વિસંગતતા અને વિધિગત ભૂલો અંગે સવાલ ઉઠાવ્યા છે. આ હિલચાલના...

શરમજનક ઘટના : કીર્તિ ચક્રથી સન્માનિત સેનાના અધિકારીને

Yugal Shrivastava
વીરતા માટે કીર્તિ ચક્રથી સન્માનિત સેનાના એક અધિકારી સાથે મારપીટ કરવાની શરમજનક ઘટના મુંબઈમાં બની છે. આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. મલાડ...

રામંદિર મામલે ભાજપની ખૂલી પોલ, અમિત શાહે કર્યા હાથ અદ્ધર

Yugal Shrivastava
અયોધ્યામાં રામ મંદિર નિર્માણ મામલે ચાલી રહેલા ઘમાસાણ વચ્ચે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે મહત્વનું નિવેદન આપ્યુ છે. અમિત શાહે કહ્યુ હતુ કે, સંસદના શિયાળુ...

ભારતની સૌથી ધાકડ બેટ્સમેન ડીઅેસપીમાંથી સિપાઈ બનશે, ડિમોશન થશે

Karan
ક્રિકેટના મેદાનમાં લેડી સહેવાગના નામથી જાણીતી ભારતની અોલરાઉન્ડર બેટ્સમેન હરમનપ્રિત કૌર ડિગ્રીઅોને લઇને વિવાદમાં ફસાઈ છે. હરમનપ્રિત પર અારોપ છે કે, તેણે અા ડિગ્રીઅોનો ખોટો...

ગુજરાત કોંગ્રેસના નવા માળખાની રચના પહેલાં વિખવાદ ચરમસિમાએ

Yugal Shrivastava
ગુજરાત કોંગ્રેસના નવા માળખાની રચના પહેલાં જ અંદરોઅંદર વિખવાદ ચરમસિમાએ પહોંચ્યો છે. સિનિયર નેતાઓએ ફરિયાદોનો સૂર છેડતાં યુવા નેતાગીરી ય છંછેડાઇ છે. દિલ્હીમાં જનઆક્રોશ રેલીમાં...

કર્ણાટકમાં લિંગાયત સમાજને અલગ ધર્મનો દરજ્જો આપતા કોંગ્રેસમા ડખો શરૂ

Yugal Shrivastava
કર્ણાટકની સિદ્ધારમૈયા સરકારે રાજ્યમાં લિંગાયતને અલગ ધર્મનો દરજ્જો આપતા કોંગ્રેસમા ડખો શરૂ થયો છે. કોંગ્રેસ બાદ રાજ્યના વીરશૈવ અને લિંગાયતની મુખ્ય સામાજિક અને ધાર્મિક સંસ્થા...

સિંધિયા પરિવારનો 27 વર્ષ જૂનો સંપત્તિનો વિવાદ ફરી ચર્ચામાં

Yugal Shrivastava
સિંધિયા રાજવી પરિવારમાં ચાલી રહેલો સંપત્તિ વિવાદ 27 વર્ષ જૂનો છે. આ વિવાદ જ્યોતિરાદિત્ય સિંધિયા અને તેમની ત્રણેય ફોઇ યશોધરા રાજે. રાજસ્થાનના મુખ્યપ્રધાન વસુંધરા રાજે...

ગ્વાલિયર રાજવંશમાં સંપત્તિ વિવાદ ઉકેલવા માટે જ્યોતિરાદિત્યે દર્શાવી સંમતિ

Yugal Shrivastava
કોંગ્રેસના સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયાએ શુક્રવારે સંપત્તિ વિવાદને લઈને ચાલી રહેલા પોતાના સિવિલ દાવા સંદર્ભે કોર્ટમાં એક અરજી રજૂ કરી છે. તેમણે કોર્ટને જણાવ્યુ છે કે...
GSTV