સિદ્ધાર્થ મલ્હોત્રાની સૂપરહિટ ફિલ્મની બનશે સિક્વલ, મુખ્ય ભૂમિકા માટે આ હોટ એક્ટ્રેસની કરાઈ પસંદગી
વર્ષ 2014માં આવેલી ‘એક વિલન’ સુપરહીટ પુરવાર થઈ હતી. આ ફિલ્મમમાં સિધ્ધાર્થ મલ્હોત્રાના અભિનયનો જાદુ ચાલ્યો હતો અને હવે આ ચિત્રપટની સિકવલ બનવાની છે. અત્રે...