GSTV

Tag : Disease

આ સુપર મોડેલ અને બોલીવૂડની હિરોઈનો આ બિમારીઓથી પીડાતી હતી, સંઘર્ષ કરીને રોગ પર મેળવી છે સફળતા

Damini Patel
અભિનેત્રીઓ પોતાના શાનદાર ઓન સ્ક્રિન પરફોર્મન્સ, એકટિંગ સાથે સાથે સુંદરતા અને ફિટનેસ માટે પણ જાણીતી છે. બોલીવૂડની ઘણી અભિનેત્રીઓ બીમારીથી પીડાતી હોય છે અને પોતાના...

રોગચાળો વકર્યો/ વધુ પડતી ગરમીએ વધારી ચિંતા, અમદાવાદમાં સોળ દિવસમાં ઝાડા-ઉલટી કેસોમાં ધરખમ વધારો

Damini Patel
અમદાવાદમાં તાપમાનનો પારો ૪૨ ડીગ્રી સુધી પહોંચી જતા પાણીજન્ય રોગચાળો વકર્યો છે.સોળ દિવસમાં ઝાડા ઉલટીના ૩૭૧ અને કમળાના ૮૨ કેસ નોંધાયા છે.પ્રદૂષિત પાણીની વધતી ફરિયાદોની...

લીમડાને લઇ ભારતમાં થયો મોટો ખુલાસો, આ ખતરનાક બીમારી સામે મળશે રાહત

Damini Patel
બનારસ હિંદુ યુનિવર્સિટીની એક સંશોધન ટીમે શોધી કાઢ્યું છે કે લીમડાના ઝાડના ઘટક કેન્સર સામે લડવામાં મદદ કરી શકે છે. આ ટીમે ટી-સેલ લિમ્ફોમા સામે...

કોરોના પછી વધુ એક રહસ્યમય રોગનું જોખમ, કેનેડામાં 6 ના મોત અને 50 થી વધુ નવા કેસ

Vishvesh Dave
કેનેડિયન પ્રાંત ન્યૂ બ્રુન્સવિક(Canadian province of New Brunswick)માં એક રહસ્યમય બીમારીનો પ્રકોપ ફેલાયો છે. જેના કારણે અત્યાર સુધીમાં 6 લોકોના મોત થયા છે. અજ્ઞાત મગજની...

રોગચાળાએ માથુ ઉચક્યું/ ઘરે ઘરે આ બિમારીએ બાળકોને લીધા ભરડામાં, સામે આવ્યા આ ચોંકાવનારા આંકડા

Bansari Gohel
અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં રોગચાળાના ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે. 23 ઓગસ્ટ થી 29 ઓગસ્ટ સુધીના આંકડાઓ gstv પાસે આવ્યા છે. ડેન્ગ્યુના 80 કેસ, ચિકનગુનિયાના...

શું હોય છે થેલેસેમિયા અને ભારતમાં આના કેસ શા માટે વધી રહ્યા છે ? જાણો આ બીમારી અંગે

Damini Patel
આજના સમયમાં લોકોને બ્લડ સાથે જોડાયેલ ઘણા પ્રકારની બીમારી થાય છે. થેલેસેમિયા પણ લોહી સાથે સંબંધિત બીમારી છે. થેલેસેમિયા અંતર્ગત હિમોગ્લોબીન બનવાની પ્રક્રિયા ખુબ ખરાબ...

હેલ્થ ટિપ્સ / શ્વાસમાંથી આવનારી દુર્ગંધને ક્યારેય ઇગ્નોર ના કરો, નહીં તો થઇ શકે છે આ ગંભીર બીમારીઓ

Dhruv Brahmbhatt
શ્વાસ લેવો એ કોઇ પણ વ્યક્તિનું જીવિત હોવાનું પ્રમાણ હોય છે. એક મિનિટમાં એક વ્યક્તિ અંદાજે 10 વખત શ્વાસ લે છે. તમારા ફેફસા ઓક્સિજનને ગ્રહણ...

Nail and Health/ પોતાના નખથી જાણો તમારા સ્વાસ્થ્યની હાલત, બીમારીઓનો પણ આપે છે સંકેત

Damini Patel
નખ આપણા શરીરનો એક મહત્વપૂર્ણ ભાગ છે. સ્વસ્થ્ય નખ હોવા સારા સ્વાસ્થ્યની નિશાની છે. આયુર્વેદ અનુસાર નખ જોઈ સ્વાસ્થ્ય કેટલું સારું છે એની જાણકારી મેળવી...

હેલ્થ/ તમારા પગમાં દેખાય આ સંકેત તો ચેતી જજો, હોઇ શકે છે તમને આ ગંભીર બીમારીઓ

Bansari Gohel
શરીરના અન્ય હિસ્સાઓમાં થતા બદલાવ પર તો મોટાભાગના લોકો ધ્યાન આપે છે, ઘણાં ઓછા લોકો એવા હોય છે જેનું ધ્યાન પગ તરફ જાય છે. પરંતુ...

હાર્ટ એટેક / આજકાલના યુવાઓમાં વધી રહી છે હાર્ટની બીમારી, તમે પણ જો આ લાઇફસ્ટાઇલ અપનાવતા હોવ તો સાવધાન

Pravin Makwana
તાજેતરના વર્ષોમાં યુવાઓમાં હાર્ટએ એટેકના કેસો ખૂબ જ વઘુ પ્રમાણમાં વધી ગયા છે. ત્યારે એક રિસર્ચ અનુસાર, વિશ્વભરમાં હાર્ટ એટેકના કુલ કેસમાં 20 ટકા લોકો...

શરીરના આ રોગને કંટ્રોલ કરવામાં રામબાણ ઈલાજ છે આયુર્વેદિક નુસ્ખાઓ!

Ankita Trada
આપણું પ્રાચીન આયુર્વેદ સંબંદી કેટલાક ફેમસ પ્રથાઓની સલાહ આપે છે, જે ડાયાબિટીસને શ્રેષ્ઠ ઢંગથી પ્રબંધિત કરવા માટે કામ આવે છે. ડાયાબિટીસ રોગીઓને વાસી, તળેલી, શેકેલી...

World Osteoporosis Day 2020: હાડકાં નબળા પડી બરડ થઈ જવાના આ છે 3 કારણો

Dilip Patel
બનાવટી આહારના કારણે ઘણાંના હાડકાં ખોખલા થઈ જતા હોય છે. Osteoporosis -હાડકાં નબળા પડી જવાથી ઘનતા ગુમાવીને નબળા પાડી દે છે. અસ્થિભંગનું જોખમ વધી જાય...

પેટની પરેશાની માટે એન્ડોસ્કોપી કરાવવાની જરૂર નથી, જાણો આ નવી ટેક્નિકથી ખબર પડશે બીમારી

Dilip Patel
કોલકાતાના એસ.એન. બોઝ નેશનલ સેન્ટર ફોર બેઝિક સાયન્સિસના વૈજ્ઞાનિકોએ પેટના રોગોનું નિદાન કરવા માટે નવી રીત શોધી કાઢી છે. આ તકનીકની મદદથી ડોકટરો દર્દીના શ્વાસની...

ગુલાબના ફુલથી છુમંતર થઈ જાય છે આ રોગ, ઔષધીય આ ચમત્કારો વિશે નહીં જાણતા હોવ તમે

Arohi
પ્રકૃતિ તમારા જીવનનો એક મહત્વનો ભાગ છે. આજે આપણે વાત કરીશુ પ્રાકૃતિક ઔષધિઓની એટલે કે એવા ઝાડ અને છોડવાઓનો પ્રયોગ શરીરને નિરોગી રાખવા માટે કરવામાં...

સ્વાસ્થ્ય મંત્રાલયનો આદેશ/ આ રોગના દર્દીઓને Coronaનો ખતરો બમણાથી પણ વધારે, કરવામાં આવે દરેકની તપાસ

Arohi
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ટીબીના દરેક દર્દીઓની કોરોના(Corona) તપાસ કરાવવાની સલાહ આપી છે. મંત્રાલયે કહ્યું કે ટીબીથી પીડિત દર્દીઓમાં કોરોના સંક્રમણનો ખતરો અન્ય લોકોની તુલનામાં બમણો...

આ છે દુનિયાનો જોખમી રોગ, આ 9 લક્ષણોને અવગણશો તો ટ્રાન્સપ્લાન્ટ સિવાય નહીં બચે ઉપાય

Dilip Patel
યકૃત સિરોસિસ – લીવર કેન્સર પછીનો તે સૌથી ગંભીર રોગ છે. આમાં, યકૃત ધીમે ધીમે ખરાબ થવાનું શરૂ કરે છે. સામાન્ય રીતે કાર્ય કરવું મુશ્કેલ...

કોરોના દર્દીઓ માટે ભારત કરશે આ નવો પ્રયોગ, AIIMS ના ડાયરક્ટરેને આપી જાણકારી

Dilip Patel
દિલ્હી સ્થિત ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સના એઈમ્સના ડિરેક્ટર ડો.રનદીપ ગુલેરિયાએ એક પોસ્ટ-કોવિડ રિકવરી ક્લિનિક શરૂ કરવામાં આવશે. જેથી તેમની ફેફસાની ક્ષમતામાં સુધારો કરવા...

ફતેહપુરામાં વિચિત્ર પ્રકારની બીમારીને લીધે લોકો એવા ફફડ્યા કે ગામ છોડીને ભાગી ગયાં, 6નાં મોત

Mansi Patel
ઉત્તર પ્રદેશના ફતેહપુર જિલ્લામાં આવેલા બિંદકી ક્ષેત્રમાં વિચિત્ર પ્રકારની બીમારીના કારણે આશરે છ લોકોના મોત થવાના કારણે જિલ્લા પ્રશાસન હરકતમાં આવી ગયું છે. એસડીએમ બિંદકીની...

ગુજરાતીઓ ખાસ રાખે સાવધાની, આ રોગ હશે અને Corona થશે તો મોતનું જોખમ છે વધારે

Mansi Patel
Corona વાયરસથી સંક્રમિત થયેલી વ્યક્તિ માટે વાયરસ સામેની લડાઈ ખૂબ જ અઘરી હોય છે અને તેમાં પણ વ્યક્તિ પહેલેથી જ અન્ય બીમારીઓથી પીડિત હોય તો...

ગ્રહોના કારણે પણ થાય છે બીમારી, જાણો કયા ગ્રહના કારણે થાય છે કઈ બીમારી

Arohi
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કોઈ વ્યક્તિના જીવનમાં થતી શુભ અને અશુભ ઘટનાનો સંબંધ જેવી રીતે 9 ગ્રહ સાથે હોય છે તેવી જ રીતે તેને થતી બીમારીઓનો...

વરસાદ બાદ રાજ્યમાં રોગચાળો વકર્યો, અમદાવાદમાં નોંધાયા સૌથી વધુ કેસ

Arohi
રાજ્યમાં વરસાદ બાદ રોગચાળો વકર્યો છે. રાજ્યમાં ઝાડા-ઉલ્ટી તથા તાવના કેસો સામે આવ્યા છે. તાવના સૌથી વધુ અમદાવાદમાં 923 કેસ નોંધાયા છે. જ્યારે કે વડોદરામાં...

અમદાવાદમાં રોગચાળાએ માજા મુકી, પાણીજન્ય રોગમાં થયો ધરખમ વધારો

GSTV Web News Desk
અમદાવાદમાં વગર વરસાદે પાણીજન્ય રોગચાળો વકરી રહયો છે. ચાલુ માસના પ્રથમ 20 દિવસમાં ટાઈફોઈડના ૪૩૦ તો ઝાડા-ઉલટીના 629 કેસ નોંધાયા છે. સ્માર્ટસિટી અમદાવાદમાં મ્યુનિ. કોર્પોરેશન...

છોકરીને એવી બીમારી થઈ કે, ફક્ત પુરુષોનો અવાજ જ નથી સાંભળી શકતી, કારણ જાણવા જેવું હો…

Arohi
એક મહિલા છે અને તેને વિચિત્ર બિમારી છે. તે ફક્ત મહિલાઓનો જ અવાજ સાંભળી શકે છે. પુરુષોનો નહીં અને આવું રાતો- રાત થયું છે. આ...

અમદાવાદમાં હવે અસાધ્ય ગણાતા ન્યુરોલોજીકલ ડીસઓર્ડરની રોબોટ કરશે સારવાર

Karan
અમદાવાદમાં હવે અસાધ્ય ગણાતા ન્યુરોલોજીકલ ડીસઓર્ડરના પુનવર્સનની રોબોટ દ્વારા સારવાર ઉપલબ્ધ બની છે. કોઇપણ કારણોસર શારીરિક અપંગતાનો ભોગ બનેલી વ્યક્તિ વિશ્વ ક્ક્ષાની આ સારવાર દ્વારા...

ગુજરાત આ રોગના ભરડામાં, થયાં 25નાં મોત: તબીબોની રજાઓ કરી દેવાઈ રદ

Arohi
રાજ્યભરમાં 3 સપ્ટેમ્બર મહિનો રોગીષ્ટ સાબિત થઈ રહ્યો છે અને તેમાં પણ સ્વાઈન ફ્લૂ સૌથી વધુ વકરી રહ્યો છે. ગુજરાતમાં વરસાદ ઓછો વરસ્યો છે. પરંતુ...

વડોદરામાં મચ્છરજન્ય રોગચાળાનો વાવર વકરતા આરોગ્ય તંત્ર દોડતુ થયું

Arohi
વડોદરામાં મચ્છરજન્ય રોગચાળાનો વાવર વકરતા આરોગ્ય તંત્ર દોડતુ થયું છે. આરોગ્ય વિભાગે ભીડભાડ વાળી સરકારી કચેરીઓમાં તપાસ હાથ ધરી છે. સરકારી કચેરીઓમાં મચ્છરોના બ્રિડીગ અંગે...

વડોદરા: જેતલપુરના ભવાની ફળિયામાં રોગચાળો ફાટી નિકળતા 1 બાળકનું મોત

Yugal Shrivastava
વડોદરાના જેતલપુર વિસ્તારમાં આવેલા ભવાની ફળિયામાં રોગચાળો ફાટી નિકળતા એક બાળકનું મોત થયું છે. ભવાની ફળિયામાં 40થી વધુ ઝાડા ઉલટીનાં કેસો નોંધાયા છે. ઝાડા-ઉલટીના કારણે...

વરસાદ બાદ વડોદરામાં રોગચાળો, દુષિત પાણીના કારણે બીમારી વકરી

Arohi
વડોદરામાં એક જ વરસાદ બાદ એવી વિકટ સ્થિતી સર્જાઇ છે કે હજુ પણ આ વરસાદની કડ વળી નથી. વડોદરામાં વરસાદ બાદ પીવાના પાણીની લાઇનમાં દૂષિત...

ઘરમાં ખેતી છે તો અા વાંચવાનું ન ચૂકતા : ખેતીમાં અાવક વધવાની ગેરંટી

Karan
ઘરમાં ખેતી છે. હાલમાં ઉનાળુ પાક ઉભો છે. તો અા માહિતી વાંચવાનું જરા પણ ન ચૂકતા ખેડૂતો માટે અતિ ઉપયોગી અા માહિતી છે.  એપ્રીલ માસમાં...
GSTV