સાચો પડોશી/ આર્થિક રીતે કંગાળ શ્રીલંકાને 40 હજાર ટન ડીઝલ મોકલ્યું, લોકો ભૂખે ના મરે માટે ચોખા મોકલવાની તૈયારી
આર્થિક રીતે કંગાળ થઈ ગયેલા શ્રીલંકાની પડખે ઉભા રહીને ભારત સાચો પાડોશી ધર્મ નિભાવી રહ્યું છે. શ્રીલંકામાં થઈ રહેલા દેખાવો વચ્ચે ભારત સતત શ્રીલંકાની મદદ...