ભવિષ્ય માટે આ પ્લાનિંગ કરી રહ્યો હતો સુશાંત, તો પછી આત્મહત્યા શા માટે કરી? ડાયરીના 15 પાનાએ કર્યો ચોંકાવનારો ખુલાસો
સુશાંત સિંહ આત્મહત્યા કેસમાં આગળ પણ નવા નવા ખુલાસા થઇ શકે છે. કારણ કે સુશાંત સિંહ રાજપૂતની ડાયરીના કેટલાક પાનાની વિગતો સામે આવી છે. જેમાં...