GSTV
Home » Disa

Tag : Disa

ભારતીય વાયુસેનાના મહાપરાક્રમ બાદ ઠેર ઠેર કરાઈ ઉજવણી, રંગીલા રાજકોટમાં ફૂટ્યા ફટાકડા

Mayur
પાકિસ્તાન પર ભારતીય વાયુસેનાની જવાબી કાર્યવાહી બાદ ભારત અને તેમાં ય ગુજરાતભરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યાર આજે ગુજરાતના ઠેર ઠેર વિસ્તારોમાં વાયુસેનાના...

ઠંડીનો કેર : ડીસામાં 14 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, લઘુતમ તાપમાન જાણી ચોંકી જશો

Mayur
રાજ્યમાં હાડ થીજવતી ઠંડીનો કેર યથાવત્ છે. ત્યારે રાજ્યમાં બનાસકાંઠાનું ડીસા શહેર સૌથી ઠંડું શહેર નોંધાયું છે. અહીં લઘુત્તમ તાપમાન 6.4 ડીગ્રી નોંધાયું હતુ. ડીસામાં...

ડીસાના ભાજપના ધારાસભ્યએ એક વર્ષમાં 360 કરોડના વિકાસ કામો મંજૂર કર્યા હોવાનો દાવો

Mayur
ડીસા વિધાનસભા બેઠક પર ચૂંટાયેલા ભાજપના ઉમેદવાર શશીકાંત પંડ્યાએ એક વર્ષમાં ડીસા વિધાનસભા વિસ્તારમાં રૂ.360 કરોડથી વધુના વિકાસના કામો મંજૂર કરાવ્યા હોવાની વાત કરતા ચીમકી...

કોર્ટનો જોરદાર ચુકાદો: ડીસામાં પૂર્વ ચીફ ઓફિસરને સરકારી હોસ્પિટલની સફાઈ કરવાની સજા

Mayur
સજાના અલગ અલગ પ્રકાર હોય, પણ આવી સજા તમે કોઇ દિવસ સાંભળી નહીં હોય, મૂળ તો આ સજાને સાંભળ્યા બાદ તમે કહેશો કે આ તો...

બટાકાનું વાવેતર કરનારા ખેડૂતોને નહીં મળે સબસીડી

Mayur
બનાસકાંઠાનું ડીસા બટાકા માટે જાણીતુ છે. જોકે, બટાકાનું વાવેતર કરતા ખેડૂતોને સવા વર્ષ  બાદ ટ્રાન્સપોર્ટ સબસિડીની ચૂકવણી કરવામાં આવી નથી. જેથી ખેડૂતોને આ સબસિડીના નાણા...

ડીસાના પૂર્વ ધારાસભ્યની કારને નડ્યો અકસ્માત, આવી રીતે થયો ચમત્કારીક બચાવ

Mayur
ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઇ રબારીની કારને અકસ્માત નડ્યો છે. બે કાર વચ્ચે થયેલા અકસ્મતામાં ગોવા રબારીનો ચમત્કારીક બચાવ થયો, કારમાં રહેલી એર બેગ ખુલી જવાના...

ડીસામાં વાછરડા પર કુહાડીના નિર્દયતાપૂર્વક ઘા મરાતા ગૌ પ્રેમીઓમાં રોષ

Mayur
ડીસાના થેરવાડા ગામમાં કોઇ વ્યકિતએ દુષ્ટ પ્રવૃતિના કામને અંજામ આપ્યો છે. અબોલ વાછરડા પર કુહાડી વડે હુમલો કરીને ઘાયલ કરેલ છે. અબોલ અને નિર્દોષ બાળપશુને...

VIDEO : ડીસાના આ મંદિરમાં માનતા રાખતા દૂર થઈ જાય છે પથરી

Yugal Shrivastava
જ્યાં ‘શ્રદ્ધાહોય ત્યાં પુરાવાની કોઇ જરૂર હોતી નથી’.એવી લોક વાયકાઓ છે અને ભારતીયો આજે પણ માનતા, બાધામાં શ્રદ્ધા ધરાવે છે. ભારતમાં અનેક એવા મંદિરો આવેલા...

VIDEO : મહિલાની છેડતીનો વીડિયો વાયરલ કરનાર શખ્સો ઝડપાયા

Mayur
બનાસકાંઠાના ડીસાના ઝેરડામાં મહિલા સાથે છેડતીનો વીડિયો વાયરલ કરનાર ત્રણ શખ્સો ઝડપાયા છે. મહિલા પોતાની સંબંધીની કારમાં જઈ રહી હતી. તે સમયે લૂંટ કરી બળજબરીનો...

ડીસા : 3 વર્ષથી પોસ્ટમેન કરતો હતો આ કામ, તપાસ કરતા ગ્રામજનો ચોંકી ગયા

Mayur
ડીસાના ઓઢવા ગામે પોસ્ટઓફિસની ઘોર બેદરકારી સામે આવી છે. ડીસાના ઓઢવા ગામે ત્રણ વર્ષથી ટપાલો સંતાડી રાખી ગુનાખોરી આચર્યુ હોવાનું સામે આવ્યું છે. ગામલોકોએ જાત...

નજીવી બાબતે તકરાર થતા 20 ટોળાનો એક પરિવાર પર હુમલો

Mayur
ડીસાના મોટાગામમાં નજીવી બાબતે તકરાર થતા 20 લોકોના ટોળાએ એક પરિવાર પર જીવલેણ હુમલો કર્યો હતો. ગામમાં ગાડી ઉભી રાખવાના મામલે બોલાચાલી થઇ હતી. જો...

દેશની કોઈ નગરપાલિકાએ નથી કર્યુ તે ડીસાની પાલિકાએ કરી બતાવ્યું..!

Karan
બનાસકાંઠાના ડિસામાં નગરપાલિકાની જનરલ બોર્ડની સભા મળી હતી. જેમાં સુરક્ષા જવાનો અને વિધવા મહિલાના ઘર વેરા માફ માટેની દરખાસ્ત કરવામાં આવી હતી. જેમાં શાસક અને...

ડીસાના થેરવાડામાં કેનાલમાં ફરી ગાબડુ ૫ડ્યુ : ખેતરોમાં પાણી ફરી વળ્યા

Karan
બનાસકાંઠાના ડીસા તાલુકાના થેરવાડા ગામની કેનાલમાં એક માસમાં બીજીવાર ગાબડું પડ્યું હતુ. સિપુ કેનાલની પાઇપ લાઇન તૂટતા પાણી ખેતરોમાં ફરી વળ્યા હતા. જેથી ખેડૂતોને મોટાપાયે...

બનાસકાંઠાના ડીસામાં ૫તંગની દોરીનો ભોગ બનેલા ૫ક્ષીઓની સ્મશાનયાત્રા યોજાઇ

Karan
ઉત્તરાયણ પર્વે જાગૃતિ અભિયાન છતા અનેક પક્ષીઓ પતંગની દોરીનો શિકાર બન્યા છે. બનાસકાંઠામાં આવા જ મૃત પક્ષીઓની સ્મશાન યાત્રા કાઢવામા આવી હતી. લોકોમાં કરુણાનો ભાવ...

રિસોર્ટ બનાવવા ગૌચરના રસ્તાનો ઉ૫યોગ, મલાણાના ગ્રામજનો દ્વારા કરાયો ચક્કાજામ

Karan
બનાસકાંઠાના મલાણા ગામના લોકોએ ડીસા-ચિત્રાસણી રોડ ઉપર ચક્કાજામ કર્યો છે. મલાણા ગામે બની રહેલા રિસોર્ટમાં રિસોર્ટના માલિકો દ્વારા ગોચરનો રસ્તો ઉપયોગમાં લેવાતા ગામ લોકોએ ચક્કાજામ...

ડીસામાં બિલ્ડર અને સ્થાનિક રહેવાસી વચ્ચે ઝપાઝપી : ગેરકાયદેસર દિવાલનો વિવાદ વકર્યો

Karan
બનાસકાંઠાના ડીસામાં આજે ગેરકાયદેસર દિવાલના મામલે બિલ્ડર અને સ્થાનિક રહેવાસી વચ્ચે ઝપાઝપી થતા આ મામલો ચર્ચાસ્પદ બન્યો છે. ઘટના બાદ ઉશ્કેરાયેલા પ્રજાજનોનું ટોળુ પોલીસ મથકે...

હડકાયા કૂતરાએ બે બાળકોનો ભોગ લીધો : ડિસાના ઢૂવામાં ગ્રામજનોમાં ફફડાટ

Karan
બનાસકાંઠા જિલ્લાના ડિસાના ઢૂંવામાં હડકાયા બનેલા કૂતરાએ ભયનો માહોલ પેદા કર્યો છે. આ કૂતરાનો ભોગ બનેલા બે માસુમ બાળકો સારવાર કારગત ન નિવડતા મોતને ભેંટ્યા...

ડીસામાં શિક્ષકોના અપૂરતા સ્ટાફથી રોષે ભરાયેલા લોકોની શાળાને તાળાબંધી

Yugal Shrivastava
ડીસામાં આવેલી કંસારી પ્રાથમિક શાળામાં તાળાબંધીનો મામલો સામે આવ્યો છે. શાળામાં શિક્ષકોની ઘટના કારણે વાલીઓ દ્વારા તાળાબંધી કરવામાં આવી હતી. સ્થાનિકો દ્વારા છેલ્લા ઘણાં સમયથી...

ડીસામાં નેશનલ હાઇવે પરના દબાણો દૂર કરાયા

Yugal Shrivastava
ડીસામાં નેશનલ હાઈવે પરના દબાણોને દૂર કરાયા છે. નેશનલ હાઈવે ઓથોરિટીએ હાઈવે પર દબાણો દૂર કરવા અનેક વખત જણાવ્યું હોવા છત્તા દબાણ નહી હટતા ખુદ...

ડીસા-ધાનેરા રોડ પર ગમખ્વાર અકસ્માત,1નું મોત

Yugal Shrivastava
ડીસા ધાનેરા રોડ પર ધનાવાડા પાસે બાઈક અને જીપ વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો છે. આ દૂર્ઘટનામાં બાઈક ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું છે જ્યારે...

અર્બુદા કો.ઓ. સોસાયટીના સુત્રધારને ડીસા કોર્ટમાં હાજર કરાયો

Yugal Shrivastava
અર્બુદા કો.ઓપરેટીવ સોસાયટીના ઉઠમણાનો મુખ્ય સુત્રધાર રાકેશ અગ્રવાલને ડીસા કોર્ટમાં હાજર કરાયો. ભિલડી અર્બુદા ક્રેડિટ સોસાયટી કૌંભાંડ મામલે આરોપીને હાજર કરાયો છે. અર્બુદા ક્રેડિટ સોસાયટીની...

ડીસામાં એક્ટિવા મુકવાની નજીવી બાબતે મારામારી, 1 ગંભીર

Yugal Shrivastava
ડીસામાં એક્ટિવા મુકવા જેવી નજીવી બાબતે મારામારી થતા ત્રણ લોકો ઘવાયા છે. જેમાંથી એકની હાલત વધુ ગંભીર હોવાથી પાલનપુર સિવિલમાં ખસેડાયો હતો. નજીવી બાબતે થયેલી...

ડીસામાં ખેડૂતો રોષે ભરાયા, પુરતો ભાવ ન મળતા રસ્તા પર ફેંક્યા બટાટા

Yugal Shrivastava
એક તરફ સરકાર ખેડૂતો માટે વિકાસના દાવા કરે છે. પરંતુ વાસ્તવિકતા કંઇક બીજી જ છે. ડીસામાં ખેડૂતોએ પોતાના પ્રશ્નોને લઇને ચક્કાજામ કર્યો છે. ડીસામાં બટાટાના...
Do NOT follow this link or you will be banned from the site!