ઇવીએમ મુદ્દે ૨૧ પક્ષોએ સુપ્રીમ કોર્ટમાં કરી અરજી : 50 ટકા VVPAT સ્લીપની ગણતરી કરવા માગ
ઇવીએમની ૫૦ ટકા વીવીપેટ(વોટર વેરિફિએબલ પેપર ઓડિટ ટ્રાયલ) સ્લીપની ગણતરી કરવાની માગ અંગે વિરોધ પક્ષોએ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી અરજીના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચ...