ડિપ્લોમેટીક નિષ્ફળતા મામલે સુષ્માનો ટોણો: મસૂદ અઝહર મામલે દુનિયા ભારત સાથે છે
આતંકવાદી મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાના મામલે કોંગ્રેસના ડિપ્લોમેટીક નિષ્ફળતાના આરોપને ફગાવતા વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે કહ્યું છે કે જે નેતા આ બાબતને ડિપ્લોમેટીક...