GSTV

Tag : Dinesh Karthik

વિવાદ / દિનેશ કાર્તિકે એવું તો શું કહી દીધું કે તેની ચારે બાજુથી થઇ રહી છે ટિકા? જાણો શું છે સંપૂર્ણ મામલો

Zainul Ansari
ભારતીય વિકેટકીપર દિનેશ કાર્તિક વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની અંતિમ મેચ સાથે કોમેન્ટ્રીની દુનિયામાં પ્રવેશ્યો છે. અંતિમ મેચમાં કાર્તિકની કોમેન્ટરી લોકોને પસંદ આવી હતી અને સોશિયલ...

Video: ‘સુપરમેન’ કેચ કરીને દિનેશ કાર્તિકે બનાવ્યો આ ખાસ રેકોર્ડ, ધોનીને પણ રાખી દીધો પાછળ

Bansari
કોરોના વાયરસની મહામારી વચ્ચે આ વખત ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ટી20 ક્રિકેટ સિઝન ભારતને બદવે યુનાઇટેડ આરબ અમિરાતમાં યોજાઈ રહી છે. આઇપીએલની આ ટુર્નામેન્ટે દર...

KKRના રાહુલ ત્રિપાઠીએ તોડ્યો IPLનો નિયમ, મળ્યો જબરદસ્ત ઠપકો

Mansi Patel
કોલકાતા નાઇટ રાઇડર્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રવિવારે રમાયેલી IPLની ટી20 ક્રિકેટ મેચ અત્યંત રોમાંચક બની રહી હતી. આ મેચ ટાઈમાં પરિણમી હતી અને અંતે...

કોહલી અને કાર્તિક બંને કેપ્ટન ડી વિલિયર્સ પર આફરિન, પ્રશંસાના ફૂલ વરસાવ્યા

Mansi Patel
આઇપીએલમાં સોમવારે શારજાહ ખાતે રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે રમાયેલી મેચમાં બેંગલોરનો ડી વિલિયર્સ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો હતો. માત્ર ફેન્સ જ...

IPL 2020: રાજસ્થાન સામે વિજય બાદ કેપ્ટન દિનેશ કાર્તિકે કહી આ મહત્વની વાત

Ankita Trada
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની T-20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં બુધવારે કોલકાતા નાઇટ રાઇડર્સે દુબઈ ખાતે રમાયેલી મેચમાં રાજસ્થાન રોયલ્સ સામે શાનદાર વિજય હાંસલ કર્યો હતો. આમ છતાં...

દિપીકાને ઇમ્પ્રેસ કરવા જિમના ચક્કર લગાવતો હતો દિનેશ કાર્તિક, સાસુને મનાવવા પણ કરવી પડી હતી મહેનત

Ankita Trada
દિપીકા પલ્લિકલ એ પહેલી ભારતીય છે જે સ્કવોશ વર્લ્ડ રેન્કિંગમાં ટોપ-10માં સ્થાન હાંસલ કરી શકી છે. 21મી સપ્ટેમ્બરે તેનો જન્મ દિવસ હતો. તે ચેન્નાઈમાં એક...

આ પૂર્વ કેપ્ટનને એ વખતે ધોની કરતાં કાર્તિક સારો વિકેટકીપર લાગતો હતો

Bansari
મહેન્દ્રસિંહ ધોનીએ 2004ના ડિસેમ્બરમાં કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. તે બાંગ્લાદેશ સામે રમ્યો અને ત્યાર બાદ તરત જ ઝિમ્બાબ્વેમાં રમવા ગયો હતો. એ વખતે ઝિમ્બાબ્વેની ટીમમાં...

ભારતીય વિકેટ કિપરે ઠાલવ્યો રોષ, ‘ધોની એ વખતે પસંદ થયો અને મારી છાતીમાં ખંજર ઉતરી ગયું’

Mayur
કોલકત્તા નાઈટ રાઈડર્સના કેપ્ટન દિનેશ કાર્તિકે પ્રથમ વખત 2008માં થયેલી ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની હરરાજીને યાદ કરી હતી. એ સમયે કાર્તિકે વિચાર્યું હતું કે તેને...

ભારતની વર્લ્ડ કપ ટીમમાં આ છે સૌથી મોટી ખામી, ગંભીરે આપી આવી સલાહ

Bansari
ભારતે આગામી વર્લ્ડકપમાં ચોથા ક્રમે લોકેશ રાહુલને બેટીંગમાં ઉતારવો જોઈએ તેવી સલાહ દિલ્હીના ડેશિંગ ઓપનર ગૌતમ ગંભીરે આપી છે. ગંભીરે કહ્યું કે, ઈંગ્લેન્ડની ફાસ્ટ બોલરોને...

વર્લ્ડ કપ ટીમમાંથી પંતને પડતો મુકવા પાછળ શું છે કારણ? આખરે કોહલીએ તોડ્યુ મૌન

Bansari
ભારતીય પસંદગીકારોએ આગામી વર્લ્ડકપ માટેની ટીમમાં યુવા વિકેટકિપર બેટ્સમેન રિષભ પંતના સ્થાને અનુભવી વિકેટકિપર-બેટ્સમેન દિનેશ કાર્તિક પર પસંદગી ઉતારી છે. પસંદગીકારોના નિર્ણય અંગે ઘણા ભૂતપૂર્વ...

IPL 2019 : ધોની-કોહલી જોતા રહી ગયા અને આ ટીમ બની ગઇ ‘સિક્સર કિંગ’, હારીને પણ બનાવ્યો ‘ખાસ રેકોર્ડ’

Bansari
કલકત્તાના ઇડન ગાર્ડન્સ મેદાન પર ગુરુવારે રમાયેલી ઇન્ડિયન ટી-20 લીગની 43મી મેચમાં કલકત્તાએ રાજસ્થાનની સામે 3 વિકેટે હારનો સામનો કરવો પડ્યો. હારવા છતાં દિનેશ કાર્તિકની...

12.5 કરોડ રૂપિયામાં ખરીદાયેલો એ મહાન ખેલાડી, જે પોતાની જ ટીમને હરાવી દે છે

Bansari
ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે આઇપીએલ 2019માં પોતાની અંતિમ મેચ કલકત્તા નાઇ રાઇડર્સ સામે રમી જેમાં તે 10 બોલમાં 11 રન બનાવીને આઉટ થઇ ગયો. બેન...

KKR મેચ તો હારી પરંતુ દિનેશ કાર્તિકે તેના વર્લ્ડકપની પસંદગી કરી સાબિત

Mansi Patel
IPL 2019ની 43મી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઈ હતી. ઈડન ગાર્ડન મેદાનમાં પહેલાં બેટિંગ કરવા આવેલી ટીમ KKRની હાલત ખરાબ હતી....

World Cup 2019: આ ખેલાડીને ચોથા ક્રમે બેટિંગમાં ઉતારી શકે છે ટીમ ઇન્ડિયા

Bansari
ભારતીય ટીમના કેપ્ટન કોહલીની આગેવાની હેઠળની બેંગ્લોરની ટીમ આઇપીએલ પ્લે ઓફની રેસમાંથી બહાર ફેંકાઈ ગઈ છે, જેના કારણે કોહલીની નજર હવે આગામી વર્લ્ડકપ પર મંડાયેલી...

આજે KKR સામે કોહલીની RCBનો મુકાબલો, હારશે તો IPLની રેસમાંથી થઇ જશે બહાર

Bansari
ઈન્ડિયન પ્રીમિયર લીગમાં આજે બેંગ્લોર સામેની ટી-૨૦માં કોલકાતા તેની હારના સિલસિલાનો અંત આણવાના ઈરાદા સાથે ઉતરશે. દિનેશ કાર્તિકની આગેવાની હેઠળની કોલકાતાની ટીમે આઇપીએલની શરૃઆતમાં ઝંઝાવાત...

ધોની ટીમમાં છે, ત્યાં સુધી હું ખુણામાં પડી રહેતી ‘ફર્સ્ટ એઈડ કિટ’ જેવો છું

Mayur
ભારતની વર્લ્ડકપ ટીમમાં સ્થાન મેળવનારા વિકેટકિપર બેટ્સમેન દિનેશ કાર્તિક એ વાસ્તવિકતા જાણે છે કે, ધોનીની હાજરીમાં તેને પ્લેઈંગ ઈલેવનમાં તક મળે તેની શક્યતા નહીવત્ છે....

World Cup 2019 : ટીમમાં ઋષભ પંતનું સ્થાન હતું નિશ્વિત, આ કારણે દેખાડાયો બહારનો રસ્તો

Bansari
વન ડે ક્રિકેટમાં ધોનીનો વારસદાર મનાતો ઋષભ પંચ પોતાના નાના પરંતુ પ્રભાવી કરિયર દરમિયાન અનેકવાર સોનેતી તક ઝડપી શક્યો નથી અને તેને સૌથી મોટો આંચકો...

કોલકાતાએ દિલ્હીને આપ્યો 186 રનનો લક્ષ્યાંક, રસેલ-કાર્તિકની અર્ધસદી

Yugal Shrivastava
દિલ્હીના ફિરોજ શાહ કોટલા મેદાન પર આઈપીએલ 12ની સિઝનનો 10મો મુકાબલો દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાઈ રહ્યો છે. ટૉસ હારીને પ્રથમ બેટિંગ...

મિશન વર્લ્ડ કપ: ચોથા ક્રમ માટે આ છે દાવેદારો

Yugal Shrivastava
વર્લ્ડ કપ મિશનની તૈયારીઓમાં જોડાયેલી ટીમ ઈન્ડિયા હજી પણ પોતાના બેટિંગ ઑર્ડરમાં ચોથા ક્રમની પોઝીશન પર ઉપયોગી બેટ્સમેનના સંશોધનમાં જોડાયેલી છે. વર્લ્ડ કપ પહેલા ટીમના...

કાર્તિકને ટીમમાંથી બહાર કરતા ભડક્યા સુનીલ ગાવસ્કર, વિશ્વ કપ માટે બનાવી પોતાની ટીમ

Yugal Shrivastava
ઓસ્ટ્રેલિયા અને ભારતની વચ્ચે યોજાનારી પાંચ મેચોની વન-ડે શ્રેણીમાં વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિકના સ્થાને યુવાન ખેલાડી રિષભ પંતને ટીમમાં સામેલ કરવાને લઇને ભૂતપૂર્વ કેપ્ટન સુનીલ...

દિનેશ કાર્તિકે કર્યો ખુલાસો, આ કારણે ન્યૂઝીલેન્ડ સામે એક રન લેવાથી કર્યો હતો ઇનકાર

Bansari
ભારતના વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિકે કહ્યું કે ન્યૂઝીલેન્ડ સામે નિર્ણાયક ત્રીજી ટી-20 મેચમાં કૃણાલ પંડ્યાને એક રન લેવાનો ઇનકાર કર્યા બાદ તેને વિશ્વાસ હતો કે...

પંતને ધોનીનું સ્થાન આપવુ છે તો પછી કાર્તિકને કેમ વિકેટકીપિંગ આપી?

Yugal Shrivastava
વર્તમાન સમયમાં ભારતીય ક્રિકેટ ટીમમાં મહેન્દ્ર સિંહ ધોનીને ટી-20 મેચમાંથી બહાર કરવાથી ક્રિકેટ જગતમાં હાહાકાર મચી ગયો છે. ભારતના દિગ્ગજોએ પસંદગીકારોના આ નિર્ણય પર સવાલ...

INDvsWI: પ્રથમ ટી-20માં ભારતનો 5 વિકેટથી વિજય

Yugal Shrivastava
ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચેની ત્રણ મેચોની ટી-20 શ્રેણીની પ્રથમ મેચકોલકત્તાના ઐતિહાસિક ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં રમાઈ હતી. ટી-20 સીરીઝની પ્રથમ મેચમાં ટૉસ હારીને પ્રથમ બેટિંગ...

હાર્દિક પંડ્યાએ શૅર કર્યો પોતાનો ફર્સ્ટ લવ, તસવીર જોઈને ખુશ થઈ જશો

Yugal Shrivastava
ભારતીય ટીમના ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યા પોતાના આક્રમક અંદાજ માટે જાણીતા છે. ઈંગ્લેન્ડ સામે 1 ઓગષ્ટથી શરૂ થતી ટેસ્ટ શ્રેણીમાં ટીમમાં પંડ્યાની ભૂમિકા મહત્વની રહેશે....

મેં ધોનીના કારણે ટીમમાંથી સ્થાન ગુમાવ્યું,  દિનેશ કાર્તિકનું મોટુ નિવેદન

Bansari
ભારતીય ક્રિકેટમાં લિજેંડ મહેંદ્ર સિંઘ ધોની એકમેવ છે તેનો કોઈ જ વિકલ્પ નથી. તેને લીધે બીજાં કેટલાય સારું રમતાં ખેલાડીઓને ટીમમાં સમાવી નથી શકાતાં તેનું...

અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ માટે કાર્તિકને તક, સાહા ઇજાના કારણે બહાર

Bansari
ટીમ ઇન્ડિયાના વિકેટકિપર બેટ્સમેન રિદ્ધિમાન સાહા ઇજાગ્રસ્ત હોવાના કારણે 14 જૂનના રોજ બેંગલોરમં અફઘાનિસ્તાન સામે રમાનાર ઐતિહાસિક ટેસ્ટ મેચ માંથી બહાર થઇ ગયો છે, સાહાના...

ઈંગ્લેન્ડ પ્રવાસ માટે આ ખેલાડીઓ છે સિલેક્શનની રેસમાં આગળ

Mayur
ભારતીય ટીમમાં આધારભુત મીડલઓર્ડર બેટ્સમેનની જગ્યા માટે વિવિધ ખેલાડીઓ ને અજમાવી ચુકી છે. તેમાં મનિશ પાંડે પોતાને મળેલી તકનો બરાબર ઉપયોગ કરી શક્યો નથી. તો...

IPL 2018 : દિનેશ કાર્તિકે અપાવી ધોનીની યાદ, સ્ટમ્પિંગ જોઇને થઇ જશો તેના ફૅન

Bansari
આઇપીએલમાં કલકત્તા નાઇટ રાઇડર્સ શાનદાર પરફોર્મન્સ આપતી જોવા મળી રહી છે. દર વખતની જેમ આ વખતે પણ આ ટીમ અગ્રેસિવ થઇને રમી રહી છે. આ...

IPL 2018 : Video-દિનેશ કાર્તિકનો એક સાહસિક નિર્ણય બન્યો RCBની હારનું કારણ

Bansari
આઇપીએલ 2018માં રવિવારે રમાયેલી મેચમાં કોલકતા નાઇટ રાઇડર્સે રૉયલ ચેલેન્જર્સ બેંગલુરુને હરાવીને પોતાનું ખાતુ ખોલ્યુ છે. કેકેઆરની ટીમ આ વખતે આઇપીએલમાં નવા કેપ્ટન દિનેશ કાર્તિક...

દિનેશ કાર્તિકનું ઘર જોઈને રહી જશો દંગ, શાહરૂખ-અંબાણીના બંગલાને આપે છે ટક્કર

Bansari
નિદહાસ ટ્રોફીમાં ટીમ ઇન્ડિયાને ચેમ્પિયન બનાવનાર ક્રિકેટર દિનેશ કાર્તિક હાલ ચર્ચામાં છે. પોતાનું આ શાનદાર પરફોર્મન્સ આપ્યાં બાદ દિનેશ કાર્તિકે સોશિયલ મીડિયા પર પોતાના સુંદર...
Do NOT follow this link or you will be banned from the site!