Archive

Tag: Dinesh Chandimal

Video: 15 બોલમાં 4 રન આપીને ઝડપી 6 વિકેટ, દુનિયાભરમાં થઇ રહી છે આ ખેલાડીની વાહવાહી

ન્યૂઝીલેન્ડના લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટે બીજી ટેસ્ટમાં ધમાકેદાર બોલીંગ કરતાં શ્રીલંકાને ફક્ત 20 મિનિટમાં ધૂળ ચાટતું કરી દીધું. ફાસ્ટ બાલરે ફક્ત 15 બોલમાં ચાર રન આપીને 6 વિકટ ઝડપી. તેના પગલે શ્રીલંકાની ટીમ 104 રનમાં ઑલઆઉટ થઇ ગઇ….

Asia Cup 2018 : શ્રીલંકાને મોટો ફટકો, ઇજાના કારણે આ દિગ્ગજ ખેલાડી ટીમમાંથી બહાર

શ્રીલંકા ક્રિકેટ ટીમના ટેસ્ટ કેપ્ટન દિનેશ ચાંડિમાલ ઈજાને કારણે એશિયા કપની ટીમમાંથી નામ પરત લીધું તેના સ્થાને વિકેટકીપર બેટ્સમેન નિરોશન ડિકવેલાને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. શ્રીલંકા ક્રિકેટ બોર્ડે એક નિવેદનમાં કહ્યું કે, 28 વર્ષીય ચંડિમાલ અંગુલી ડોમેસ્ટિક શ્રેણીમાં ઈજાગ્રસ્ત…

બૉલ ટેમ્પરિંગ મામલે ICCએ શ્રીલંકાના કેપ્ટન ચંડિમલ પર મૂક્યો પ્રતિબંધ

આઇસીસીએ બૉલ ટેમ્પરિંગ મામલે શ્રીલંકન ટીમના કેપ્ટન દિનેશ ચંડિમલને સજા ફટકારી છે. શ્રીલંકના કેપ્ટન દિનેશ ચંડિમલ પર આઇસીસી દ્વારા આચાર સંહિતાના ઉલ્લંઘનનો આરોપ લગાવવામાં આવ્યો છે. ચંડિમલને વેસ્ટઇન્ડિઝ સામે ચાલી રહેલી બીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે બોલ સાથે ચેડા કરવાના…

બૉલ ટેમ્પરિંગ : સ્મિથ બાદ હવે ચંડિમલ ફંસાયો, મુકાઇ શકે છે પ્રતિબંધ

શ્રીલંકના કેપ્ટન દિનેશ ચંડિમલ પર આઇસીસી દ્વારા આચાર સંહિતાના ઉલ્લંઘનનો આરોપ લગાવવામાં આવ્યો છે. ચંડિમલને વેસ્ટઇન્ડિઝ સામે ચાલી રહેલી બીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે બોલ સાથે ચેડા કરવાના મામલે દોષી ઠેરવવામાં આવ્યો છે. આઇસીસીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટ કરીને…

શ્રીલંકાનો આ ખેલાડી ઇજાના કારણે થયો સિરીઝની બહાર

શ્રીલંકાની ક્રિકેટ ટીમમાં ખેલાડીઓની મુશ્કેલીઓ અટકવાનું નામ લેતી નથી. રવિવારે ભારત સામે રમાયેલી ત્રીજી વન ડેમાં શ્રીલંકાના બેટસમેન દિનેશ ચાંદીમલને ડાબા હાથના અંગૂઠામાં હેરિએન ફ્રેકચર થતા તે સિરીઝની બાકીની બે મેચમાંથી બહાર થઇ ગયો છે. દિનેશ ચાંદીમલને હાર્દિક પંડ્યાની બોલિંગ…

શ્રીલંકાને ઝટકો, ચાદીમલ પ્રથમ ટેસ્ટમાંથી બહાર

ભારત સામે ટેસ્ટ સિરીઝ શરૂ થતાં યજમાન શ્રીલંકાને મોટો ઝટકો લાગ્યો છે. 26 જુલાઇથી શરૂ થઇ રહેલી ત્રણ ટેસ્ટ મેચની સિરીઝ પહેલા ટેસ્ટમાં કપ્તાન દિનેશ ચાંદીમલ નિમોનિયાને કારણે રમી શકશે નહીં. જો કે, તે બીજી ટેસ્ટ મેચમાં રમશે કે નહીં…

શ્રીલંકાની ક્રિકેટ ટીમને મળ્યાં આ બે નવા કપ્તાન

ઝિમ્બાબ્વે સામે વન ડે સિરીઝમાં મળેલી હાર બાદ કપ્તાની છોડનાર એન્જેલો મૈથ્યૂઝના સ્થાન પર શ્રીલંકા ક્રિકેટે આજે દિનેશ ચાંદીમલને ટેસ્ટ તથા ઉત્પુલ થરંગને સીમિત ઓવરોની મેચ માટે કપ્તાન પદે નિયુક્ત કર્યા છે. શ્રીલંકા ક્રિકેટના પ્રમુથ તિલંગા સુમતિપાલાએ કહ્યું કે, મૈથ્યૂઝે…