સરકારનું સુપ્રિમમાં સોગંદનામુઃડિજિટલ મીડિયા ‘સંપૂર્ણપણે અનિયંત્રિત, પ્રિન્ટ અને ઈલેક્ટ્રિક મીડિયા છે નિયંત્રિત
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે સુપ્રીમ કોર્ટને સોગંદ પર કહ્યું છે કે પ્રિંટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા ખૂબ મર્યાદામાં રહીને કામ કરે છે’, પરંતુ ડિજિટલ મીડિયા ‘સંપૂર્ણપણે...